Webdunia - Bharat's app for daily news and videos

Install App

યમુના એક્સપ્રેસ હાઈવે પર ભીષણ અકસ્માત- મધ્યપ્રદેશ પોલીસના ચાર સિપાહી સાથે પાંચની મોત, ત્રણ ઈજાગ્રસ્ત

Webdunia
શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (10:51 IST)
મથુરા જનપદમાં યમુના એક્સપ્રેસવે પર શુક્રવારે ગમખ્વાર અકસ્માત થયુ છે. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના ચાર પોલીસકર્ની સાથી પાંચની મોત થઈ ગઈ . યમુના એક્સપ્રેસવે માઈલ સ્ટોન પર પુલિયાથી અથડાતા બેકાબૂ થઈ બોલેરોના બે ભાગ થઈ ગયા. 
 
પોલીસ પર હુમલો થઈ રહ્યો હતો
મુખ્ય કોન્સ્ટેબલ ભવાની પ્રસાદ, મહિલા કોન્સ્ટેબલ હીરા દેવી, ડ્રાઈવર જગદીશ, પોલીસ મિત્ર રવિ કુમારનું મૃત્યુ થયું, જ્યારે કોન્સ્ટેબલ કમલેન્દ્ર યાદવનું સારવાર દરમિયાન મોત થયું હતું. મુખ્ય કોન્સ્ટેબલ રતિરામ, ધર્મેન્દ્ર કુમાર અને પ્રીતિ ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશના ટીકમગઢના ભુડેરા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ અપહરણ કરાયેલી બાળકીને પરત મેળવવા હરિયાણાના બહાદુરગઢ જઈ રહી હતી.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments