Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝાડ પર લટકેલું મળ્યું માથું - લાશ ઝાડ પર લટકતી અને ધડ જમીન પર પડેલું મળી આવ્યું

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (14:44 IST)
પોલીસે ગુરુવારે ડેડ બોડીની ઓળખ કરી છે (ડેડ બોડી મળી). મૃતક નિરંજન વૈદ ઓડિશાના એમજી 34 મલ
કાનગિરીનો રહેવાસી છે. જેની લાશ ઝાડ સાથે લટકતી અને ધડ જમીન પર પડેલું મળી આવ્યું હતું.
 
પોલીસે ગુરુવારે સરકારી કોલેજ તોકાપાલ પાછળ લાશની ઓળખ કરી છે. મૃતક નિરંજન વૈદ ઓડિશાના એમજી 34 મલકાનગિરીનો રહેવાસી છે. જેની લાશ ઝાડ સાથે લટકતી અને ધડ જમીન પર પડેલું મળી આવ્યું હતું. યુવકે ઝાડ પર લટકીને જીવ આપી દીધો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
 
તોકાપાલ કાલેજની પાછળ કાજૂ પ્લાંટમાં બુધવારે એક ભરવાડએ સૌથી પહેલા લાશ જોઈ હતી. ઢોર ચરાવતી વખતે અચાનક તેમની નજર ઝાડ પર લટકેલા માતથીની સાથે નીચે પડેલા ધડ પર પડી. જે પછી તેની આસપાસના ગ્રામીણ અને સ્થાનિક લોકોને સૂચના આપી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments