આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડૂતો પોતાની માંગણીઓ સાથે ટ્રેક્ટર રેલી કાઢશે. ભાજપના સાંસદો અને ધારાસભ્યોના ઘરની બહાર ટ્રેક્ટર પાર્ક કરીને ખેડૂતો પોતાનો રોષ વ્યક્ત કરશે. 27 જાન્યુઆરીએ ખેડૂતો ખનૌરી બોર્ડર તરફ કૂચ પણ કરશે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ફરી એકવાર દિલ્હી સુધી કૂચ કરવાની તૈયારી કરશે.
<
SKM Tractor Parade 2025 – A historic march for farmers rights and justice!