Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20 વર્ષની મહિલા સાથે ઓટો ડ્રાઈવરની ક્રૂરતાએ તમામ હદો વટાવી, પહેલા બળાત્કાર કર્યુ, પછી પ્રાઈવેટ પાર્ટમાં કાંકરા નાખ્યા

rape
, શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (12:38 IST)
Mumbai Crime news- મુંબઈમાં 20 વર્ષની યુવતી પર કથિત બળાત્કારની ઘટના સામે આવી છે. યુવતીનો આરોપ છે કે એક ઓટો ડ્રાઈવરે પહેલા તેની સાથે રેપ કર્યો અને બાદમાં તેના પ્રાઈવેટ પાર્ટમાં નાના કાંકરા નાખ્યા.
 
પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. પીડિતા મુંબઈના રામમંદિર સ્ટેશનના પરિસરમાં બેભાન હાલતમાં મળી આવી હતી.
 
પીડિતાનું કહેવું છે કે આરોપી ઓટો ડ્રાઈવરે વસઈ બીચ પર તેના પર બળાત્કાર કર્યા બાદ તેને મુંબઈના રામ મંદિર સ્ટેશન પાસે છોડીને ભાગી ગયો હતો. સ્ટેશન પાસે છોડીને ભાગી ગયો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

National Girl Child Day - 24 જાન્યુઆરીને ઉજવાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ, જાણો શા માટે ઉજવયા છે આ દિવસ