Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં સારવાર થઈ વધુ સસ્તી ડાક્ટરો હવે નહી વેચી શકશો મોંઘી દવાઓ અને મેડિકલ ઉપકરણ

Webdunia
શુક્રવાર, 3 જૂન 2022 (13:46 IST)
રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ  (National Medical Commission) એ એવી ડાક્ટરો (Doctors) પર લગામ કરવાની તૈયારી કરી લીધી કે જે દર્દીઓથી મનના પૈસા વસૂલે છે.

એનએમસી (NMC) ની તાજેતર રજૂ અચાર સંહિતા  (Code of Conduct)ના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે ડોક્ટરો દર્દીઓને મોંઘી બ્રાન્ડેડ દવાઓ વેચી શકશે નહીં. જો કે, ડોકટરો છેને મોંઘી બ્રાંડેડ દવા (Expensive Branded Medicines) નહી વેચી શકશે. પણ ડાક્ટરોએ તેમના દર્દીઓ માટે દવા વેચબાની માટે વર્જિત નહી હશે. રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ  મુજબ ડાક્ટર હવે ખુલી દુકાન નહી ચલાવી શકે અને ન મેડિકલ ઉપકરણ વેચી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

જો 29 કલાકમાં સીએમનો નિર્ણય નહીં લેવાય તો મહારાષ્ટ્રમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

LIVE Gujarati Todays News- ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

આગળનો લેખ
Show comments