rashifal-2026

હાઈવે પર 15 વાર પલટી કાર, હવામાં ઉછળ્યા કારમાં સવાર, અકસ્માતનો CCTV ફુટેજ આવ્યો સામે

Webdunia
બુધવાર, 2 એપ્રિલ 2025 (12:57 IST)
karnataka accident
કર્ણાટકમાં એનએચ150એ પર મંગળવારની સવારે એક દિલ દહેલાવનારો અકસ્માત થયો. આ દુર્ઘટના ચિત્રદુર્ગ જીલ્લાના મોનકલમુરુ તાલુકાના બોમ્મક્કનહલ્લી મસ્જિદ પાસે થયો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. મરનારાનાઓમાં બે બાળકો પણ સામેલ છે. કાર ચલ્લકેરેથી મોલકાલમુરુ થઈને બેલ્લારી જઈ રહી હતી. આ દર્દનાક દુર્ઘટનાનો CCTV ફુટેજ સામે આવ્યો છે. જેમા દેખાય રહ્યુ છે કે ડિવાઈડર સાથે અથડાયા પછી એક કાર 15 વાર પલટી. આ દરમિયાન કારમાં સવાર લોકો હવામાં ઉછળતા જોવા મળ્યા. 

<

Karnataka: Shocking CCTV footage shows a Car flips 15 times, bodies thrown in the air, fatal accident on NH 150A between Challakere and Ballari near Bommakkanahalli Majid of Monakalmur taluk in Chitradurga district, claimed three lives, including two children. pic.twitter.com/Or6KIMd0ij

— Pinky Rajpurohit ???????? (@Madrassan_Pinky) April 2, 2025 >
 
મરનારઓમાં 35 વર્ષીય મૌલા અબ્દુલ સામેલ છે. મૌલા કાર ચલાવી રહ્યા હતા. દુર્ઘટનામાં તેમના બે પુત્રો રહેમાન (15 વર્ષ) અને સમીર (10 વર્ષ) નુ પણ મોત થઈ ગયુ. મૌલાની પત્ની સલીમા બેગમ, તેમની મા ફાતિમા અને પુત્ર હુસૈન ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયુ છે. પોલીસે તેમને બલ્લારી વીઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.  રામપુર પોલીસે ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો અને મામલો નોંધાવ્યો છે. 
 
કાર ચલ્લકેરેથી મોલકાલમુરુ થઈને બેલ્લારી જઈ રહી હતી. ત્યારે આ દુર્ઘટના થઈ. રામપુર પોલીસે ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો અને મામલો નોંધવ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

વધુ જુઓ..

નવીનતમ

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

આગળનો લેખ
Show comments