suvichar

50 હજારથીવધારે પૈસાની લેણ-દેણ પર આધાર કાર્ડને ફરજિયાત 31 ડિસેંબર સુધી આધાર જરૂર લિંક કરાવો

Webdunia
રવિવાર, 18 જૂન 2017 (11:00 IST)
A adhar card માટે   કેન્દ્ર સરકારે વધુ મહત્વનો નિર્ણય લીધો છે. હવે તમારે બેંક ખાતું ખોલાવવું છે, તો આધાર કાર્ડ ફરજિયાત બનાવી દેવાયું છે.સરકારે શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. બેંકમાં ખાતુ ખોલવા માટે તેમજ 50,000 રૂપિયા તથા તેના કરતા વધારે પૈસાની લેણ-દેણ પર આધાર કાર્ડને ફરજિયાત કર્યું છે. તમામ બેંક ખાતાધારકોને 31 ડિસેંબર 2017 સુધીમાં આધાર ક્રમાંક જમા કરવા માટે કહેવામાં આવ્યું છે, એમ નહી કરવા પર તેમના ખાતા બંધ કરી દેવામાં આવશે.હાલના ખાતાધારકોએ 31 ડીસેમ્બર સુધીમાં આધાર કાર્ડ જમા કરાવી દેવાનું રહેશે. આમ નહીં થાય તો બેંક ખાતું ગેરમાન્ય થઈ જશે.
 
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(સીબીડીટી)એ સ્પષ્ટ કરી દીધું છે કે પહેલી જુલાઈથી આવકવેરા રીટર્ન ભરવા માટે આધાર કાર્ડ નંબર જરૂરી રહેશે. તેમજ નવો પેન નંબર મેળવવા માટે પણ આધાર જોઈશે. આવકવેરા વિભાગની નીતિ નિર્ધારક સંસ્થાએ નિવેદન જાહેર કર્યું છે કે સુપ્રીમ કોર્ટ તરફથી અપાયેલ ચુકાદામાં ફકત એ લોકોને આંશિક રાહત અપાઈ છે કે જેમની પાસે આધાર કાર્ડ નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments