Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 બહેનો અભિનેત્રી બનવા ગઈ મુંબઈ. ફોટોશૂટ પછી ખબર જ ન પડી કેવી રીતે પહોંચી ગઈ ભોપાલ

3 Sister went to mumbai become actress
Webdunia
ગુરુવાર, 27 જૂન 2019 (12:26 IST)
સાંકેતિક ફૉટા
સીકર રાજ્સ્થાનના સીકર જિલ્લામાં લાપતા ત્રણ બેન ભોપાલ રેલ્વે સ્ટેશન પર ફરતી મળી છે. પોલીસ પૂછતાછમાં ત્રણે તેમના લાપતા થવા અને પરત મળવાની જે સ્ટોરી જણાવી તે સાંભળીને પોલીસ પણ ચોકી ગઈ. મીડિયા રિપોર્ટસના મુજબ બે યુવતી સગી બેન અને ત્રીજી તેમની કાકાની દીકરી છે. સગી બેન સીકરમાં અને ચચેરી બેન ધોદમાં ભણે છે. ત્રણે ગામ ભુવાલની રહેવાસી છે. 
 
પોલીસ પૂછતાછમાં ખબર પડી કે વર્ષભર પહેલા તેમને હીરોઈન બનાવવા માટે પોતે પિતા મુંબઈ લઈને ગયા હતા. ત્યાં ઘણી ફિલ્મ સ્ટૂડિયોમાં ફોટોશૂટ કરાવ્યું. અને ઈંટરવ્યૂ આપ્યા. ઘણા દિવસો સુધી ક્યાંથી કોઈ સારું રોલ નહી મળતા પર ત્રણે પરત સીકર આવી ગઈ હતી. 
 
અહીં આવીને અભ્યાસ શરૂ કરી નાખ્યું. આ સમયે ગર્મીઓની રજામાં ત્રણે ફરીથી મુંબઈ જઈને ભાગ્ય

અજમાવવાની યોજના બનાવી અને થોડા દિવસ પહેલા ઘરવાળાને જણાવ્યા વગર જ નિકળી ગઈ. ડીએસપી ગ્રામીણ કમલ સિંહ એ જણાવ્યુ કે પરિજનએ ખૂબ શોધ્યા પછી સીકરમાં ખોવાયા છે  ની રિપોર્ટ દાખલ કરાવી હતી. 
 
સીકરથી જયપુર થતા ટ્રેનથી મુંબઈ પહોંચી ગઈ. ત્યાં ફોટોશૂટ અને ઈંટરવ્યૂ આપ્યા પછી પરત આવી રહી હતી પણ જયપુરની જગ્યા ભોપાલ પહોંચી ગઈ. ભોપાલ રેલ્વે સ્ટેશન પર પોલીસને ત્રણે પર શંકાના આધારે પકડી લીધું. પૂછતાછમાં ત્રણે પોતાને સીકરની જણાવ્યું. ભોપાલ પોલીસએ સીકરથી સંપર્ક કર્યું તો પૂરી કહાની સામે આવી ગઈ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments