Dharma Sangrah

video: મોદીનો હોકી ટીમ સાથે વાર્તાલાપ- ટોક્યો 2020 પેરાલંપિક રમતોમાં ભાગ લેવા જઈ રહ્યા ભારતીય ખેલાડીઓથી પીએમ મોદીએ વીડિયો કાંફ્રેસિંગથી વાત

Webdunia
બુધવાર, 18 ઑગસ્ટ 2021 (13:52 IST)
પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ મંગળવારને વીડિયો કાંફ્રેસિંગથી ટોક્યો 2020 પેરાલંપિક રમતોમાં ભાગ લેવા જઈ રહ્યા પેરા એથલીટ દળની સાથે વાતચીત કરી. જણાવીએ આ સમયે કુળ 9 રમત ઈવેંટના 54 પેરા અથલીટ દેશનો પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જશે. આ પેરાલંપિક રમતોમાં ભાગ લેતા અત્યાર સુધીનો સૌથી મોટુ ભારતીય દળ છે. આ વાતચીત દરમિયાન કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર પણ હાજર હતા. 
<

Prime Minister Narendra Modi interacts with 54-member Paralympic contingent ahead of the Games, to be held from 24th August-5th September, 2021 pic.twitter.com/ewCI2CIImO

— ANI (@ANI) August 17, 2021 >
જણાવીએ કે કોરોના વાયરસ મહામારીના કારણે ઓલંપિકની રીતે પેરાલંપિક રમતોના દરમિયાન પણ સ્ટેડિયમમાં ફેંસને આવવાની પરવાનહી નહી હશે. આ જાણકારી આયોજકોએ સોમવારે આપી. ઓલંપિકના 
દરમિયાન ટોક્યોના બહારી ક્ષેત્રોમાં થયેલ રમત આયોજનોમાં કેટલાક ફેંસને પરવાનગી આપી હતી પણ આ સમયે કોઈ પણ રમત માટે દર્શકોને આવવાની પરવાનગી નહી હશે. કેટલાક કાર્યક્રમમાં પણ બાળકોના ભાગ લેવાની શકયતા જાહેર કરી છે.   
 
પેરાલિમ્પિક ગેમ્સ 24 ઓગસ્ટથી શરૂ થશે અને 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વખતે લગભગ 4,400 ખેલાડીઓ ભાગ લેશે. અગાઉ 11,000 થી વધુ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. પેરાલિમ્પિક રમતો પહેલા, ટોક્યોમાં નવા ચેપના કેસો વધ્યા છે અને ખેલાડીઓને પણ ચેપ લાગવાનું જોખમ છે. રોગચાળાની સ્થિતિ વધુ ખરાબ થતાં જાપાનના વડા પ્રધાન યોશીહિડે સુગાએ સોમવારે કહ્યું કે ટોક્યો અને અન્ય પ્રદેશોમાં કટોકટીની સ્થિતિ 12 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવશે. કટોકટીની સ્થિતિ 12 જુલાઈથી અમલમાં છે અને આ મહિને સમાપ્ત થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments