Webdunia - Bharat's app for daily news and videos

Install App

Modi Birthday- મોદી તેમના જનમદિવસ પર આ કામ કરવાનો ક્યારે ભૂલતા નથી

Webdunia
શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (13:13 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની પ્રચંડ જીત પછી માતા હીરાબેનનો આશીર્વાદ લેવા રવિવારે ગુજરાત જશે. મોદીની સાથે ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાત પ્રવાસ પર હશે. પીએમ મોદી અને શાહ આજે આશરે 5 વાગ્યે અહમદાવાદ પહોંચશે. જાણો મોદી અને તેમની માતાથી સંકળાયેલી 5 ખાસ વાત 
 
હીરાબા ગુજરાતના ગાંધીનગરમાં તેમના નાના દીકરા પંજક મોદીની સાથે રહે છે. 100 વર્ષની ઉમ્રમા પણ તેમનો કામ પોતે કરે છે. 
 
પીએમ મોદી કોઈ પણ મોટું કામ કરવાથી પહેલા  તેમની માનો આશીર્વાદ લેતા નહી ભૂલતા. મોદી તેમના જનમદિવસ પર અને ચૂંટણીથી પહેલા મા નો આશીર્વાદ લેતા નહી ભૂલતા 
 
નરેન્દ્ર મોદી 2016માં તેમના 67મા જનમદિવસ  પર જ્યારે માથી મળવા ગયા હતા તો તેને ટ્વીટ કરીને કહ્યું હતું કે માની મમતા, માનો આશીર્વાદ જીવન જીવવાની જડી-બૂટી હોય છે. 
 
 
આ લોકસભા ચૂંટણીમાં વોટ નાખતા પહેલા પણ તે માથી મળવા પહોંચ્યા હતા ત્યારે માએ તેમના માથા પર ચાંદલા લગાવીને સ્વાગત કર્યું અને મોઢું પણ મીઠું કરાવ્યું. હીરાબેન તેને નારિયેળ, 500 રૂપિયા અને શાકર ભેંટ કરી. 
 
હીરાબેન 98 વર્ષની છે. ભલે લોકસભા ચૂંટણી હોય, વિધાનસભા ચૂંટણી હોય કે સ્થાનીય પેટાચૂંટણી હીરાબેન વોટ નાખવા જરૂર જાય છે. આ સમયે તેણે તેમના દીકરા પંકજની સાથે જઈને મતદાન કર્યું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

બચેલા દાળ અને ભાતમાંથી નવી વાનગીઓ બનાવી શકાય છે, સ્વાદ પણ અદભૂત હશે

Tiles Cleaning- ગંદી ટાઇલ્સ સાફ કરવા માટે સરળ હેક્સ

લગ્ન માટે છોકરીને જોવા જતી વખતે કયા પ્રશ્નો પૂછવા જોઈએ? ટિપ્સ જાણો

આગળનો લેખ
Show comments