Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શા માટે પીએમ મોદી હાથમાં કાળો દોરો બાંધે છે જાણો

શા માટે પીએમ મોદી હાથમાં કાળો દોરો બાંધે છે જાણો
, બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (15:26 IST)
નરેન્દ્ર મોદી, એક એવું નામ જે આજના સમયમાં દરેક ભારતવાસીના મોઢા પર છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેજિક આ રીતે દેશ વાસીઓ પર છવાયું છે કે
 
દરેક કોઈ તેમના વ્યકતિત્વથી પ્રેરણા લેવા ઈચ્છે છે. મોદીજીની લોકપ્રિયતા માત્ર ભારત સુધી સીમિત નથી પણ વિદેશોમાં પણ મોદીજીએ તેમનો નામ રોશન કર્યું છે. આ વાત સાચી છે કે તે તેમના કર્મના બળ પર સફળતા મેળવે છે પણ તેની સાથે કિસ્મત અને ઈશ્વરના પ્રત્યે આસ્થા પણ એક મોટું યોગદાન આપે છે.
 
હમેશા અમે લોકો મોદી મેજિકની વાત સાંભળે છે કે મોદીનો જાદૂ ચાલી ગયું આ રીતની ખબર આવે છે પણ શું તમે જાણો છો કો મોદી મેજિક પાછળ કોનો હાથ છે. સૂત્રો મુજબ જે વાત સામે આવી રહી છે તે મુજબ મોદીના હાથમાં બાંધેલો આ કાળો દોરોમાં જ કરિશ્મા વ્ય્કતિત્વ અને મોદી મેજિકનો રહસ્ય છુપાયેલો છે.
 
તમને જણાવીએ કે નવરાત્રિના સમયે મોદીજી આખા નવ દિવસ ઉપવાસ રાખે છે અને પૂરા વિધિ વિધાનથી માતાની પૂજા કરે છે તેનાથી આ વાત સાફ થઈ જાય છે કે મોદીજી માતા દુર્ગાના પ્રત્યે ખૂબ આસ્થા રાખે છે અને જેમકે અમે બધા જાણીએ છે કે મોદીજી ગુજરાતના રહેવાસી છે જેના કારણે એ ઉત્તર ગુજરાતના મેહસાણા જિલ્લામાં સ્થિત ટિંબા ગામમના માતા દુર્ગાના મંદિરમાં હમેશા જાય છે અને તેમના હાથમાં બાંધેલો તે કાલો દોરો આ મંદિરનો પ્રસાદ છે. આ મંદિરથ મોદીની આસ્થા બહુ ગાઢ્ છે કારણકે મોદી ખૂબ દિવસોથી તે મંદિરમાં પૂજા પાઠ કરવા આવે છે.
 
હવે તો મોદીજીના આ દોરાનો મેજિક જોઈને ઘણા ભાજપા કાર્યકર્તા પણ તેમના હાથમાં આ મંદિરનો કાળો દોરો બાંધવા લાગ્યા છે જેથી માતા દુર્ગાનો આશીર્વાસ તેના પર બન્યું રહે. તો આ હતું મોદીના હાથમાં બંધેલા કાળા દોરાનો રહ્સ્ય જે તેમની આસ્થાથી સંકળાયેલો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday Special Modi - 71 ના થયા પીએમ મોદીની જનમદિવસ પર જાણો 25 ખાસ વાતો અને 25 ફોટા(Photos)