rashifal-2026

તુ સૃષ્ટિનુ સૌથી મોટુ વરદાન છે

Webdunia
સર્જન તારુ, તારી કૃતિમાં, તારે પ્રસવ પીડાની પુણ્ય ગતિમાં
પાલવમાં ઢાંકીને જેણે જીવન તુ પીવડાવતી
જાગીને રાત્રે પછી હાલરડાં સંભળાવતી

પકડીને નાના હાથને ન જાણે કેટલા તુ સપના સેવતી,
કદી રાજકુમારી જેવી વહુ લાવવાના
તો કદી રાજકુમાર શોઘવાની વાત

મારુ ઉઠવુ-બેસવુ, ખાવુ-પીવુ,
એક પૂજા છે તારે માટે
જેમાં તુ પોતે યા હોમ થઈ જાય છે ખુશી ખુશી

મારી ખુશીયો તારે માટે ઉત્સવ છે અને
મારા દુ:ખ દુનિયાની સૌથી મોટી ઘટના.
મારી દરેક જિજ્ઞાસાને તુ ક્ષણમાં દૂર કરતી

તુ આશ્ચર્યમાં નાખતી હંમેશા મને
દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા શીખવાડતી
આટલુ સાહસ, આટલી હિમંત માઁ તારામાં જ કેમ આવે છે ?

હા, સાચે જ તુ સૃષ્ટિમાં ઈશ્વરનુ વરદાન છે
આપીને મને આ વરદાન ઈશ્વર પોતે પણ બોલ્યા હતા
બેટા, તુ મારા કરતા વધુ ભાગ્યવાન છે કારણકે તારી પાસે માઁ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની વાતો માત્ર અફવા : પંપ પર ખોટી લાઈનો ન લગાવવા સરકાર અને પેટ્રોલ એસોસિએશનની વિનંતી

ટ્રંપનુ યુદ્ધવિરામ અને 11 ટકા સુધી ગબડી ગયા કાચા તેલના ભાવ, અમેરિકી બજાર પણ બમ-બમ

પાટણ જિલ્લામાં કલમ 163 લાગુ: ઝીલિયા હુમલા કેસ બાદ પ્રશાસનનો કડક નિર્ણય

મિડલ ઈસ્ટ જંગ પર PM મોદીનુ સાંસદમાં નિવેદન, બતાવી - ભારત પર અસર કેટલી, તૈયારી શુ ?

નાસિક નો 'ગૉડમેન', પ્રેગનેંટ મહિલા સાથે રેપ, રિમોટવાળા સાંપનો ભય, 100 રૂ. ના બીજને 1 લાખ રૂપિયામાં વેચતો

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

આગળનો લેખ
Show comments