પીયર એટલે

મોનિકા સાહૂ

બુધવાર, 16 જાન્યુઆરી 2019 (17:40 IST)
પીયર એટલે શું 
પીયર એટલે
એક એવી જગ્યા 
જે પૈસા આપીને 
પણ ખરીદી ન શકાય 
 
પીયર એટલે
એક એવી જગ્યા 
જ્યાં માં નહી તો 
કઈ પણ નહી 
શું તમને પણ આવું જ 
લાગે છે
 
 
પીયર એટલે
એક એવી જગ્યા 
જેનો મહત્વ એક પતિ 
ક્યારે નહી સમજી શકતું 
 
પીયર એટલે
એક એવી જગ્યા 
જ્યાં અમે પોતાને 
ક્યારે એકલો 
નહી લાગતું 
 
પીયર એટલે
એક એવી જગ્યા 
જ્યાં અમારાથી કોઈ 
આશા નહી કરતું..
 
પીયર એટલે
એક એવી જગ્યા 
જ્યાં જ્યારે સુધી 
રહે છે ત્યારસુધી 
તેની કીમત ખબર નહી હોય 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ આ સમયે Sex ને વધારે ઈંજાય કરે છે મહિલાઓ