જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા. ॐ હર હર હર મહાદેવ અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન... હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ... તીનો રૂપ નિરખતાં (2) ત્રિભુવન જન મોહે, જય શિવ ...