rashifal-2026

Relationship Tips- છોકરીને ડેટ પર લઈ જતા પહેલા કરી લો આ તૈયારી, સારુ ઈમ્પ્રેશન પડશે

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (16:03 IST)
Tips to take a Girl on a Date: ડેટ પર જતા પહેલા તમારે ગિફ્ટ, પસંદ- નાપસંદ અને બીજી ઘણી વસ્તુઓનો ધ્યાન રાખવો પડે છે. કોઈને ડેટ પર લઈ જઈ રહ્યા છો તો આ સમય તમારા માટે ખાસ હશે અને તેને વધુ ખાસ બનાવવા માટે તમે નાની-નાની વાતની કાળજી રાખશો તો તમારી સામાન્યથી ખાસ બની  શકે છે. તમે કોઈને ડેટ પર લઈ જતા પહેલા કેટલીક તૈયારીઓ કરી લેવી જોઈએ. ડેટ પર જતા પહેલા તમે આ વાતને સારી રીતે જાણી લો કે તમને એક બીજાનો સમ્માન કરવુ છે. આ પ્રથમ પગલો હોવો જોઈ જેનાથી તમે તમારા દિવસને ખાસ બનાવી શકો છો. તેથી અમે અહીં તમને જણાવીશ કે કોઈ છોકરીને ડેટ પર લઈ જવાથી પહેલા શુ તૈયારી કરી લેવી જોઈએ ચાલો જાણીએ છે. છોકરીને ડેટ પર લઈ જતા પહેલા કરવી આ તૈયારી 
 
મિત્રતાનો પ્રપોજલ 
તમારી મિત્રતાનો પ્રપોજલ પહેલા રાખવો જોઈએ. ડેટ પર જતા પહેલા તમે તે વ્યક્તિ સામે પહેલા દોસ્તીનો હાથ માંગવુ. મિત્રતાથી શરૂઆત કરવાથી તમે  એક બીજાને સારી રીતે જાણી શકશો. જો તમે તમારા અને સાથીના વચ્ચે સારુ કમ્યુનિકેશન ઈચ્છો છો તો મિત્રતા એક સારુ વિક્લ્પ છે. જેનાથી તમારી પ્રથમ ડેટને વધુ સારી બનાવી શકો છો . જેના સાથે તમે ડેટ કરી રહ્યા છો તેમની સાથે તમારી પહેલાથી મિત્રતા છે તો તમને તેને ડેટ કરવો વધુ વધારે સારુ લાગશે. અને તે દિવસ તમારા માટે ખાસ હશે.

બૉડી લેંગ્વેજ સુધારવી 
તમે તમારી બૉડી લેંગ્વેજ પર કામ કરવો જોઈએ. જો તમારી બૉડી લેંગ્વેજ સારી હશે તો તમારી ડેટ સફળ થશે. તમારી સારી બૉડી લેંગ્વેજ પર કામ કરવો છે અને કોશિશ કરવી છે કે તમે સારી રીતે એક-બીજાને ઓળખી શકો. તેમજ તમારે તમારી બૉડી લેંગ્વેજની સાથે-સાથે આ વાતની પણ કાળજી રાખવી કે તમે જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો તે સારી હોય.
 
યોગ્ય જગ્યાનો ચયન કરવો
જો તમે ડેટ પર જઈ રહ્યા છો તો યોગ્ય જગ્યાનો ચયન કરવો. લોકેશન પૉઝિટિવ કે નેગેટિવ અસર મૂડ પર પડે છે. તેથી જગ્યાનો ચયન કરવો જરૂરી છે કે જેથી તમે સામે વાળાની સાથે સારુ ટાઈમ સ્પેંડ કરી શકો. ઘણા લોકો તેનો ધ્યાન નર્હી રાખે છે પણ તમને આવુ નહી કરવો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાંથી પકડાયેલા શંકાસ્પદ આતંકી ડોક્ટરનાં ઘરમાંથી 'રિસીન' ઝેર બનાવવાનો મળ્યો સામાન, હૈદરાબાદમાં ATS ની છાપેમાંરી

Delhi Blast Case: PM મોદીએ કરી CCS બેઠક, બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓની સિંડીકેટ ખતમ કરવાનો લીધો સંકલ્પ

દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ - પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બની ધમકીઓથી ફેલાયો ગભરાટ

Bihar Chutani RESULT: બૈકવર્ડ-ફોરવર્ડની લદાઈ બદલ્યો બધો ખેલ, વોટિંગની ટકાવારીથી 'તખ્તાપલટ' ની શક્યતા

મોબાઈલ ફોનની જીદમાં મહિલાએ ઉઠાવ્યુ ખતરનાક પગલુ, મા સહિત બે બાળકોના મોત

વધુ જુઓ..

ધર્મ

Utpanna Ekadashi 2025: ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા પાપોનો થશે નાશ, જાણો તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Vahan Durghatna Nashak Yantra: વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે? અકસ્માતથી બચવા માટે તમારી ગાડીમાં તે ક્યારે અને કેવી રીતે મુકવું?

Kaal Bhairav Jayanti 2025: ક્યારે છે કાલભૈરવ જયંતી ? જાણો ભગવાન શિવનાં આ રૌદ્ર સ્વરૂપનું મહત્વ

Shani Chalisa Path Na Fayde : શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી મળશે રાહત બનશે બગડેલા કામ

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારા બને છે ભાગ્યશાળી, દરેક મનોકામના થાય છે પુરી, જાણો કેવી રીતે ઉઠાવવો આ સમયનો લાભ

આગળનો લેખ
Show comments