Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પિરિયડ્સ દરમિયાન Relationship થી ગર્ભવતી થવાનો ખતરો રહે છે?

romance
, સોમવાર, 6 જૂન 2022 (15:41 IST)
Relationship  પીરિયડ્સ દરમિયાન મહિલાઓનો મૂડ સ્વિંગ કેમ થાય છે, શું આ સમયે સંબંધ Relationship  બાંધવો ખોટું છે?
 
ઓવ્યુલેશનના લક્ષણ- પીરિયડના આસપાસનો સમય ઓવ્યુલેશનો સમય હોય છે. ઓવ્યુલેશનના સમયે સામાન્ય રીતે શરીરનો તાપમાન 1 ડિગ્રી વધી જાય છે. લ્યુટિનાઈજિંગ હાર્મોન વધી જાય છે જેને હોમ 
 
ઓવ્યુલેશન કિટથી માપી શકાય છે. વેજાઈનલ ડિસ્ચાર્જ, બ્રેસ્ટમાં ખેંચાવ અને પેટમાં એક બાજુ દુખાવો થવુ તેના સામાન્ય લક્ષણ છે. 
પીરિયડ્સને લઈને ઘણા પ્રકારની વાત સામે આવી છે કેટલાક લોકોનો માનવુ છે કે આ દરમિયાન સં બધ Relationship   બનાવવાથી પુરૂષ નપુંસક થઈ શકે છે પણ આ પૂર્ણ રૂપે ખોટુ છે. હા જો તમે વગર પ્રોટેક્શનના સબધ Relationship કરો છો તો તમેન ઈંફેક્શનની શકયતા છે જે નાર્મ્લ દિવસોમા પણ હોવુ શક્ય છે
 
પીરિયડસમાં શું કરી શકીએ છે
કેટલીક મહિલાઓને આ સમયે ખૂબ દુખાવો હોય છે પણ જો તમે આ દરમિયાન પૂર્ણ રૂપે નાર્મલ છો તો તમે બધુ કરી શકો છો. જેમ કે વાંચન, મિત્રોને મળવું, કામ, જોગિંગ, મૂવીઝ અને શારિરિક સબધ Relationship .

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના પછી હવે સ્વાઈન ફ્લુથી હડકંપ, જાણો H1N1 કોણે માટે જીવલેણ સાબિત થઈ શકે છે ?