Dharma Sangrah

છોકરીથી બોલ્યો પોલીસવાળા 5-5 વીંટી પહેરશો તો છોકરાઓ છેડશે જ...

Webdunia
ગુરુવાર, 25 જુલાઈ 2019 (15:35 IST)
એક છોકરીએ છેડછાડની શિકાયત લઈને પોલીસ થાના પહોચી તો ખુરશી પર બેસેલા દીવાને છોકરીના હાથની વીંટી અને પહેરેલા કડા જોઈને શર્મસાર રીતે કહ્યું કે હાથમાં પાંચ-પાંચ વીંટી અને કડું પહેરો છો, તેનાથી ખબર પડે છે કે તમે શું? થાનાની આ વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો હંગામો થઈ ગયું. 
 
પોલીસએ આ શર્મસાર રીતે યૂપીના કાનપુરના એક થાનામાં જોવા મળ્યું. 
કાનપુરના નજીરાબાદ થાનામાં એક છોકરી અંજલી તેમની સાથે થઈ રહી છેડછાડની શિકાયત કરવા માટે તેમની માને સાથે લઈને પહોંચી. અંજલીનો કહેવુ હતું કે તેમની સાથે મોહલ્લાના ત્રણ છોકરા મોહમ્મદ આશિક, અમર અને વિક્કીએ છેડ છાડ કરી હતી. 
 
જ્યારે તેનો વિરોધ કર્યું તો ત્રણેએ તેને અને તેના ભાઈને ખૂબ માર માર્યો. તેની શિકાયત કરવા અંજલી થાના પહોંચી તો ત્યાં ડ્યૂટી પર હાજર દીવાનએ તેનાથી વધારે શર્મજનક વાત કરી નાખી. 
 
દીવાનએ છોકરીની તરફ જોઈને કહ્યું કે  હાથમાં 5-5 વીંટી અને કડું પહેરેલી છો, તેનાથી જ ખબર પડે છે કે તમે શું છો ...? ત્યારે છોકરીની સાહે ગઈ માએ કહ્યું કે ઝવેરાત તો બધા લોકો પહેરે છે. તેના પર દીવાન ભડકી ગયુ અને તેમની એપ્લીકેશન ફાડીને તેમના મનમુજબ એપ્લીકેશન લખાવી. 
 
આ ઘટના 21 જુલાઈની હતી. દીવાન અને થાનાની પોલીસએ વગર એફઆઈ આર લખ્યા જ બન્નેને ભગાડી દીધું. પછી જ્યારે થાનાનો વીડિયો વાયરલ થયું તો હંગામો મચી ગયું. 
 
ઉંઘમાં સૂતેલા પોલીસ અધિકારી દીવાનને માત્ર લાઈન હાજર કરી જ્યારે કાનૂનન છોકરીથી થાનામાં મહિલા સિપાહીથી પૂછતાછ કરવી હતી. છોકરીની સાથે દર સ્તર પર બેશર્મી કરાઈ. હવે કાનપુરના કોઈ પણ અધિકારી આ જવાબદારી ને જણાવવા તૈયાર નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Special Recipe- ઘરે બનાવો બોર્બોન ચોકલેટ બ્રાઉનીઝ ઝડપથી તૈયાર કરો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments