Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યારે તેમની દુકાનમાં ધુસ્યું દુકાનદાર તો સંભળાઈ અજીબ આવાજ, બોલાવવી પડી પોલીસ

જ્યારે તેમની દુકાનમાં ધુસ્યું દુકાનદાર તો સંભળાઈ અજીબ આવાજ, બોલાવવી પડી પોલીસ
, ગુરુવાર, 18 જુલાઈ 2019 (17:02 IST)
દુનિયામાં જુદા-જુદા અજીબ ઘટનાઓ સામે આવતી રહે છે. જેને જાણીને બધા હેરાન થઈ જાય છે. એવી જ એક ઘટના સામે આવી છે ન્યૂજીલેંડથી જ્યાં પોલીસએ બે પેંગ્વિનને ગિરફતાર કર્યું છે. હવે તમે વિચારતા હશો કે પેંગ્વિનનો શું દોષ જે પોલીસએ તેને કસ્ટડીમાં લઈ લીધું. હકીકતમાં હમેશા ન્યૂજીલેંડમાં પેગવિન દ્વારા 
દુકાનદારને પરેશાન કરવાના કેસ વધતા જઈ રહ્યા છે. 
 
ગિરફતરા કરેલ પેંગ્વિનનો દોષ આ હતું કે તે વાર વાર એક જાપાનીની મિઠાની દુકાનમાં ધુસી રહી હતી. જ્યારબાદ દુકાનદાર એ પોલીસથી શિકાયત કરી. શિકાયત કર્યા પછી પોલીસએ બન્ને પેંગ્વિનને ધરપકડ કરી લીધી છે. પણ તેને થોડી વાર પછી મુક્ત કરી દીધું. દુકાનદારનો કહેવું છે કે તે તેનાથી આટલું પરેશાન 
થઈ ગયું હતું. કે તેને ભગાડયાના થોડા સમય પછી પરત દુકાનમાં આવી જાય. તેથી પોલીસથી શિકાયત કરી હતી. 
 
આ કેસ ન્યૂજીલેંડના વેલિંગટનનો છે. રેલ્વે સ્ટેશનની પાસે દુકાનદાર વિની મૉરિસએ સોનવારે સવારે દુકાનમાં પેંગ્વિનની આવાજ સંભળાવી. કાંસ્ટેબલ જૉણ ઝૂને આ વાતને જાણકારી મળી જેને તેને વેલિંગટન પોલીસએ ફેસબુક પાના પર પોસ્ટ કર્યું. પોલીસએ ગિરફતાર કર્યા બન્ને પેંગ્વિનને સંરક્ષણ વિભાગ અને વેલિંગટન ઝૂની મદદથી વેલિગટન હાર્બર પર છોડ્યું. 
 
અહીં 600 પેંગ્વિનના જોડા રહે છે. આવું પહેલીવાર થયું છે કે પેગ્વિનને ગિરફતાર કર્યું છે. વેલિગટનના લોકો ખાસ કરીને પેંગ્વિનથી દૂર રહેવાની સલાગ આપે છે. કારણકે આ માણસને કરડી શકે છે. દુકાનના માલિક વિની મૉરિસ મુજબ બન્ને પેંગ્વિન ખૂબ ડરી નજર આવી રહી હતી. પણ ખૂબ સુંદર લાગી રહી હતી. 
 
સંરક્ષણ વિભાગની મેનેજર જેક મેસના મુજબ તેના બ્રીડિગ સીજનની શરૂઆત થનારી છે તેથી આ સુરક્ષિત સ્થાન શોધી રહ્યા હતા.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

T20 વર્લ્ડકપનો શેડ્યુલ થયો જાહેર, ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે