Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Emoji Day: રિસાયેલી ગર્લફ્રેડને મનાવવું છે તો આ ઈમોજી મોકલો, પ્યારમાં બદલી જશે ગુસ્સા

World Emoji Day: રિસાયેલી ગર્લફ્રેડને મનાવવું છે તો આ ઈમોજી મોકલો, પ્યારમાં બદલી જશે ગુસ્સા
, મંગળવાર, 16 જુલાઈ 2024 (07:43 IST)
World Emoji Day- ઈમોજીએ અમારી ભાવનાઓના સંપ્રેષણને જ બદલી નાખ્યું છે. ઈમોજીથી અમે અમારા ગુસ્સા, પ્યાર અને લાગણીને ખૂબ સરળતાથી વ્યક્ત કરી નાખે છે. અમારા વધારે લખવા અને કહેવાની જરૂર નહી હોય, એક ઈમોજી અમારી પૂરી સંવેદનાઓને વ્યક્ત કરી નાકે છે. સ્માર્ટફોનએ ઈમોજીથી ભાવનાઓના સંપ્રેષણને વધારે સરળ બનાવી નાખ્યું છે. જુદા-જુદા ઈમોજીથી અમે અમારી વ્યસ્તતાથી લઈને હંસી, ખુશી અને ઉદાસી દરેક વસ્તુને વ્યકત કરી શકે છે. જો તમારી ગર્લફ્રેડ કે પ્રેમિકા ગુસ્સા છે તો તમે ઈમોજીથી તેને સરળતાથી મનાવી શકો છો. 
 
તમે તમારી ગર્લફ્રેંડને ક્લાસિક સ્માઈલ મોકલી શકો છો. આ ઈમોજી આ વાતને ખૂબ મજબૂતીથી વ્યક્ત કરે છે કે તમે તમારી પ્રેમિકાને યાદ કરી રહ્યા છ્પ સવારે ઉઠતા જ તમે આ પ્રકારના ઈમોજીને તમારી પ્રેમિકા અને ગર્લફ્રેડને મોકલી શકો છો. 
 
જો તમે રોમાંટિક મૂડમાં છો તો તમારી ગર્લફ્રેડમે વિંકી ફેસ વાળા ઈમોજી મોકલી શકો છો. તમને લાંબા મેસેજ લખવાની જરૂર નહી છે. તમે તમારા રોમા%ંટિક ભાવનાઓને વિંકી ફેસ ઈમોજીથી સરળતાત્જી વ્યકત કરી શકો છો. આ ઈમોજી તમારી ગર્લફ્રેડના ચેહરા પર મુસ્કાન લઈ આવશે. 
 
તમે તમારી ગર્લફ્રેડને યાદ કરી રહ્યા છો તો હાર્ટ ઈમોજી મોકલી શકો છો. આ ઈમોજી ખૂબ પ્યારા હોય છે અને એકદમથે આ અમારી ભાવનાઓને એક બીજાથી જોડે છે. આ ઈમોજીથી તમારી રિસાયેલી ગર્લફ્રેડ માની જશે અને તેમનો ગુસ્સો પ્યારમાં બદલી જશે. 
 
તમે તમારી ગર્લફ્રેડને કોઈ ફેસ વાળી ઈમોજી મોકલી શકો છો. આ ઈમોજીથી તમારી પ્રેમિકા ખુશ થઈ જશે. આ રીતે ઈમોજીથી તમારી ગર્લફ્રેડને મનાવી શકો છો. હકીહતમાં અમે આજે ઈમોજીથી અમારી ભાવનાઓને વ્યકત કરે છે અને તેને સેલિબ્રેટ કરવા માટે વર્લ્ફ ઈમોજી ડે ઉજવે છે. તેની શરૂઆત્ત સૌથી પહેલા જેરેમી બર્ગએ કરી હતી. વર્ષ 2014થી જ દરેક વર્ષ વર્લ્ડ ઈમોજી ડે ઉજવાઈ રહ્યું છે. 
 
જેરેમી બર્ગ ઈમોજીપીડિયાના ક્રિએટર પણ છે. 17 જુલાઈ પર ઈમોજી કેલેંડર નજર આવ્યા પછી આ દિવસની શરૂઆત થઈ. 

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૂધવાળાએ 13 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર, 5 મહિનાની પ્રેગ્નન્સીએ ખોલ્યુ રહસ્ય