Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

T20 વર્લ્ડકપનો શેડ્યુલ થયો જાહેર, ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે

Cricket news in gujarati
, ગુરુવાર, 18 જુલાઈ 2019 (14:45 IST)
આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019 પૂરા થયા પછી અત્યારે બધાને વર્ષ 2020માં ઑસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે. ટી-20 ક્રિકેના આ મહાકુંભનો કાર્યક્રમ જાહેર કરી દીધું છે પણ અત્યારે કેટલીક ટીમ ક્વાઇફાઈંગ ટૂર્નામેંટથી પસાર કરશે અને ત્યારબાદ ટૂર્નામેંટમાં તેનો પ્રવેશ નક્કી થશે. 
 
જણાવીએ કે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ઓછી રેંકિંગના કારણ ટૂર્નામેંટ માટે સીધા ક્વાલિફાઈ નહી કરી શકી હતી. તેથી હવે આ બન્ને ટીમ આ સુપર 12માં જગ્યા બનાવવા માટે ક્વાલિફાઈંગમાં રમશે. 
 
ઉલ્લેખનીય છે કે અત્યારે સુધી ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ માટે મેજબાન ઓસ્ટ્રેલિયા ભારત પાકિસ્તાન ઈંગ્લેંંડ ન્યૂજીલેંડ દક્ષિણ અફ્રીકા વેસ્ટઈંડીજ અને અફ્ગાનિસ્તાનની ટીમમાં પ્રવેશ મળ્યું છે. જણાવીએ કે વર્લ્ડ કપ ટૂર્નામેંટમાં મેજબાન ટીમને સીધો પ્રવેશ મળે છે. જ્યારે બીજી ટીમ રેંકિંગ અને ક્વાલીફાયર જીતવાના આધારે પ્રવેશ મળે છે. 
 
આઈસીસીએ પુરૂષ ટી-20 સામે વિશ્વ કપ 2020 શેડ્યૂલ રજૂ કર્યું છે. જેના મુજબ ઓસ્ટ્રેલિયામાં આ ટૂર્નામેંટ 18 ઓક્ટોબરથી શરૂ થઈને આશરે એક મહીના સુધી ચાલશે. ટૂર્નામેંટનો ફાઈનલ મેલબર્નમાં 15 નવેમ્બરને રમાશે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 24 ઓક્ટોબરએ દક્ષિણ અફ્રીકાથી થશે. 
 
ટી-20 વર્લ્ડ કપનો શેડ્યુલ 
પ્રથમ રાઉંડ 
18 ઓક્ટોબર 2020 
 
શ્રીલંકા સામે ક્વાલીફાયર એ 3 (સાઈમંડસ સ્ટેડિયમ) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Netflix મોબાઈલ યુઝર્સ માટે જલ્દી આવશે સસ્તા પ્લાન, જાણો કેટલા સસ્તા રહેશે પ્લાન