Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંબંધ બનાવતા સમયે માણસએ કર્યું આવું કામ, કોર્ટએ સંભળાવી 12 વર્ષની સજા

Webdunia
રવિવાર, 23 જૂન 2019 (11:40 IST)
બ્રિટેનથી એક ખૂબ અજીબ કેસ સામે આવ્યું છે. હકીકતમાં અહીં એક માણસએ સેક્સ વર્કરની સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યું હતું. પણ તેને અસુરક્ષિત યૌન સંબંધ બનાવવાના પ્રયાસ કર્યા જેને લઈ કોર્ટએ તેને દોષી કરાર કરી નાખ્યું અને 12 વર્ષની સજા સંભળાવી
 
હકીકતમાં અહીં 35 વર્ષીય લી હૉગબેન નામના માણસે પીડિતાની સતત આપત્તિને અનજુઓ કરતા શારીરિક સંબંધ બનાવ્યું હતું પણ સંબંધ બનાવવાથી પહેલા આ નક્કી હતું કે તે કંડોમ ઉપયોગ કરશે. જ્યારે આવું ના કરી લીએ પીડિતાની પરવાનગી શર્તના ઉલ્લંઘન કર્યું. 20 વર્ષીય પીડિતા ત્યારબાદ પોલીસમાં શિકાયત કરવા પહોંચી ગઈ. છોકરીની શિકાયત પછી પોલીસએ આવતા જ દિવસે દુષ્કર્મના આરોપમાં લીને પકડી લીધું. 
 
પણ લીએ દુષ્કર્મના આરોપને નકાર્યું. પણ ટ્રાયલ પછી તેને દોષી ઠરાવ્યું. જણાવીએ કે જ્યારે પીડિત છોકરી પોલીસમાં શિકાયત કરવા પહોંચી તો આરોપી લી એ છોકરીના દાદા-દાદીને જાનથી મારવાની ધમકી આપી. તેને એક સંદેશમાં લખ્યું કે "તમે મારી સાથે જે કર્યું, હું તારું માથા ફોડી નાખીશ. હું તારા દાદા-દાદીને જાનથી મારી નાખીશ. 
 
પણ જ્યારે ટ્રાયલ કોર્ટએ જજએ લીને દુષ્કર્મના દોષી ઠરાવતા સજા સંભળાબી ત્યારબાદ લીએ એક વીડિયો રજૂ કરતા જજને ગોળી મારવાની ધમકી આપી. 12 વર્ષની જેલ થયા પછી આરોપીએ લીમે ગુસ્સામાં આવીને જજને પણ ગોળી મારવાની ધમકી આપી. વીડિયોથી તેને જજ સ્ટીફન ક્લિમીને કહ્યું કે " હું આવી રહ્યુ છું હું તમને રાતમાં જ ગોળી મારી નાખીશ. 
 
જણાવીએ કે સુનવણીના સમયે કોર્ટએ મેળ્વ્યું કે કે પીડિત મહિલાએ એડલ્ટ વર્કની વેબસાઈટ પર તેમની સેવા માટે વિજ્ઞાપન આપ્યું હતું. ઑનલાઈન વિજ્ઞાપનમાં છોકરી બધી શર્ત પણ જણાવી હતી. છોકરીએ સાફ રીતે આ શર્ત રાખી હતી કે તેના ક્લાઈંટને બધી સુરક્ષાને ધ્યાનમાં રાખવુ પડશે અને જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરવું પડશે.
 
તે જ વિજ્ઞાપનના આધારે લીએ છોકરીથી સંપર્ક કર્યું હતું. લીએ છોકરીથી 19 જાન્યુઆરીને એક હોટલમાં મળવું નક્કી કર્યું હતું. ત્યારબાદ જ્યારે બન્ને સંબંધ બનાવવા લાગ્યા તો લીએ વચ્ચેમાં જ કંડોમ હટાવી લીધું. તેનો  વિરોધ છોકરીએ કર્યું પણ લીએ તેને ધમકાવતા બળજબરીથી વગર કંડોમ તેની સાથે શારીરિક સંબંધ બનાવી નાખ્યું. 
 
પીડિતાએ વકીલને કોર્ટમાં કહ્યું, જ્યારે પીડિતાએ તેને રોકવાની કોશિશ કરી તો તે હિંસાની સાથે તેને ધમકાવવા લાગ્યા. પીડિતાએ કહ્યુ કે લી શર્તના દાયરાથી બહાર ચાલી રહ્યું હતું અને તેને વચ્ચે જ કંડોમ હટાવી દીધું. તેને સતત પ્રતિરોધ કર્યું. તેને કહ્યું, હું આવી રીતે નહી કરું છું, પ્લીજ નહી. તેને તેનાથી દૂર જવાની કોશિશ કરી પણ તેને ચુપ કરાવી નાખ્યુ. તેને કહ્યું કે મે પહેલા લોકોથી મારપીટ કરી અને લોકોને લૂટ્યા પણ છે. 
 
બે કલાક સુધી છોકરીની સાથે રહ્યા પછી લીએ તે છોકરીને કોઈ ભુગતાન નહી કર્યું. લીના ઉપય તેનાથી પહેલ પણ યૌન ઉત્પીડનના ઘણા આરોપ લાગી ગયા છે. તે સિવાય તેને સંપત્તિ નષ્ટ કરવા, પર્સનલ ફોટ લીક કરવા, કોર્ટના આદેશના ઉલ્લંઘન કરવા અને પીડિત મહિલા સાથે અપમાનજનક વ્હવહાર કરવાના પણ દોષી ગણાયું છે. 
 
બચાવ પક્ષના વકીલ નિક રૉબિંસએ કહ્યું કે અપરાધ ત્યારે થયું જ્યારે લી ખૂબ જ ભાવનાત્મક આવેગમાં હતું. તે ઘણા વર્ષો સુધી પોતે યૌન ઉત્પીડનના શિકાર થયું છે. ડિટેક્ટિવ ઈંસ્પેક્ટર કેટલિલએ ખ્યું કે લી ખૂબજ ખતરનાક અપરાધી છે. જેને પીડિતાની સાથે દુષ્કર્મ કર્યું. હું તેની અને  આ કેસથી સંકળાયેલા બધા સાક્ષીના વખાણ કરીશ કે જેને આગળ આવીને તપાસમાં સહયોગ કર્યું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

32 વર્ષના રૈપરની રહસ્યમયી પરિસ્થિતિમાં મોત, માતાના દાવાએ મચાવી હલચલ

વધુ જુઓ..

નવીનતમ

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

Kiss Day પર જાણો સ્પાઈડર થી લઈને એરૉટિક સુધી આ 6 પ્રકારના Kiss અને તેના અર્થ વિશે

Old Clothes Reuse રસોડામાં અનોખી રીતે જૂના શર્ટનો ઉપયોગ કરો, ઘણા કામ સરળ થઈ જશે.

આગળનો લેખ