Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહિલાએ આવું કામ કરીને 17 દિવસમાં કમાવ્યા 35 લાખ રૂપિયા, જ્યારે પતિને ખબર પડી તો થયું આ

મહિલાએ આવું કામ કરીને 17 દિવસમાં કમાવ્યા 35 લાખ રૂપિયા, જ્યારે પતિને ખબર પડી તો થયું આ
, રવિવાર, 21 જુલાઈ 2019 (12:36 IST)
લોકો પૈસા માટે શું નહી કરતા. કોઈ પણ હદ સુધી ગુજરી જાય છે. સંયુક્ત અરબ અમીરાતની એક મહિલાએ પણ પૈસા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કઈક આવું કર્યું છે. જેનાથી હવે તે જેલની પાછળ પહોંચી ગઈ છે. 
 
હકીકતમાં, મહિલા પર આરોપ છે કે તેને સોશિયલ મીડિયા પર પોતાની એક અસફળ લગ્નના શિકાર જણાવ્યું અને બાળકોની પરવરિશ માટે લોકોથી મદદ માંગી અને માત્ર 17 દિવસમાં જ આશરે 35 લાખ રૂપિયા એક્ત્ર કર્યા. 
 
દુબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે મહિલાએ પૈસા માટે ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને ટ્વિટરની મદદ લીધી અને તેના માધ્યમથી તેને ઘણા લોકોને ઠગી કરી. ખલીજ ટાઈમસની રિપોર્ટ પ્રમાણે મહિલાએ પહેલા બધા સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર તેમના અકાઉંટ બનાવ્યું અને તેમના બાળકોની ફોટા જોવાવીને તેમની પરવરિશ માટે લોકોની આર્થિક મદદ માંગી. 
 
દુબઈ પોલીસએ અપરાધિક તપાસ વિભાગના નિદેશન બ્રિગેડિયર જમાલ અલ સલેમ અલ જલ્લાફના મુજબ મહિલા લોકોથી જણાવી રહી હતી કે તે તલાકશુદા છે અને બાળકોને પોતે જ પાળી રહી છે જયારે પછી તેમના પૂર્વ પતિએ જણાવ્યુ કે બાળક તેમની સાથે રહી રહ્યા છે. 
 
મીડિયા રિપોર્ટસ મુજબ મહિલાના પૂર્વ પતિ તેમના કેટલાક મિત્ર અને સંબંધીને ફોન કરીને જણાવ્યું કે તેમની પૂર્વ પત્ની બાળકોની ફોટાના ઉપયોગ ભીખ માંગવા કરી રહી છે. પતિએ શિકાયત પછી મહિલાની ધરપકડા કરી લીધી. પોલીસનો કહેવું છેકે દુબઈમાં ઑનલાઈન ભીખ માંગવું અપરાધ છે. તેના માટે આરોપીને ત્રણ મહીના કે છ મહીનાની જેલ અને તેના પર દંડ પણ લગાવીએ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કારગિલ યુદ્ધઃ જ્યારે દિલીપ કુમારે કહ્યું કે મિયાં સાહેબ, તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી