Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહિલાના કાનમાં થઈ રહ્યું હતું દુખાવો જ્યારે તપાસ થઈ તો નિકળી ખતરનાક વસ્તુ

મહિલાના કાનમાં થઈ રહ્યું હતું દુખાવો જ્યારે તપાસ થઈ તો નિકળી ખતરનાક વસ્તુ
, સોમવાર, 8 જુલાઈ 2019 (14:01 IST)
સામાન્ય રીતે  સ્નાન કરતા સમયે કાનમાં પાણી ઘુસી જાય છે કે ક્યારે ક્યારે આવું પણ સાંભળવામાં આવે છે કે કોઈના કાનમાં કોઈ નાનું-મોટું કીડો ધુસી ગયું હોય કઈક એવું જ કેસ થાઈલેંડની રાજધાની બેંકાકમાં સામે આવ્યું છે પણ આ કેસએ બધાને હેરાન કરી નાખ્યું છે. 
 
હકીકત બેંકાકની રહેવાસી એક મહિલાના કાનની તપાસથી ખજવાળ થઈ રહી હતી અને સાથે જ તેજ દુખાવો પણ થઈ રહ્યું હતું. જ્યારબાદ તે હોસ્પીટલ પહોંચી અને ડાક્ટરને જોવાયુ. 
webdunia
મહિલા ડોક્ટર પછી ચિમટાના સહારા લીધું અને કાનમાં ઘુસી તે વસ્તુને બહાર કાઢ્યું તો જોઈને બધા ચોકી ગયા. જેને તે કીડિ સમજી રહી હતી હકીકતમાં તે એક ગરોળી હતી. 
 
વરન્યા નામની ડાક્ટરએ ફેસબુક પોસ્ટથી આ ઘટના વિશે જણાવ્યું. તેને જણાવ્યું કે જ્યારે ગરોળીને મહિલા કાનથી કાઢ્યું તો તે જીવતી હતી. પણ ગરોળી મહિલાના કાનમાં કવી રીતે ઘુસી તેની ખબર નહી ચલી શકે છે. પણ મહિલા અત્યારે એકદમ ઠીક છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા કેવી રીતે બનાવશે?