Webdunia - Bharat's app for daily news and videos

Install App

Viral Video - પિતાએ પુત્રની જાનમાં ડાંસ કરવા ભાડે મંગાવ્યા 20 રશિયન ડાંસર

Webdunia
મંગળવાર, 24 ડિસેમ્બર 2024 (18:25 IST)
Viral Video - લગ્નની પરંપરાઓથી અલગ એક નવી પરંપરા જોવા મળી. એક પિતાએ પોતાના પુત્રની જાનમાં ડાંસ કરવા માટે 20 નિપુણ રૂસી ડાંસરોને ભાડેથી બોલાવી. આ લોકોએ જાનમાં ડાંસ કરીને એક અવિસ્મરણીય અને અનોખા લગ્નની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા મેળવી.  પારંપારિક ભારતીય લગ્ન પ્રથા સાથે રશિયન નૃત્ય શૈલીના મિશ્રણથી બનેલ આ ભવ્ય વરઘોડાએ સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીદો છે. જીવંત નૃત્ય પ્રદર્શન અને લગ્નના મેહમાઓની વિસ્મયકારી પ્રતિક્રિયાઓને પ્રદર્શિત કરવાના વાયરલ વીડિયોમાં લાખો વાર જોયો અને વ્યાપક ધ્યાન આકર્ષિત કર્યુ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TV1 INDIA खबरों का नया अड्डा* (@tv1indialive)

 
સૂત્રોનુ કહેવુ છે કે પિતા પોતાના પુત્રના લગ્નને જીવનમાં એકવાર થનારુ ભવ્ય અને યાદગાર આયોજન બનાવવા માંગતા હતા અને તેમને બે સંસ્કૃતિઓના આ આશ્ચર્યજનક તાલમેલના પ્રયાસ માટે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મેળવી. આ વીડિયો હવે ઈંટરનેશનલ લેવલ પર ટ્રેંડ કરી રહ્યો છે.. ડાંસરોએ જાન સાથે તેમની મુશ્કેલ દિનચર્યાનુ પ્રદર્શન કરે છે. જે આ લગ્નમાં એક રોમાંચક આંતરરાષ્ટ્રીય સ્વરૂપ જોડે છે. 
 
આ અનોખા પ્રદર્શને લગ્નના માનદંડોને તોડીને અને વિવિધ સંસ્કૃતિઓને અપનાવવા વિશે વાતચીતને પ્રોત્સાહન આપ્યુ છે. સોશિયલ મીડિયા યુઝર્સ પિતાના સાહસિક પગલાની પ્રશંસા કરી રહ્યા છે. અનેક લોકો આને વર્ષના સૌથી યાદગાર લગ્ન કહી રહ્યા છે.  આ વાયરલ વીડિયો દુનિયાભરના દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. જેનાથી સાબિત થાય છે કે પ્રેમ અને ક્રિએટીવીટીની કોઈ સીમા નથી હોતી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો, જાણો અન્ય નેતાઓની પ્રતિક્રિયા

વધુ જુઓ..

નવીનતમ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

Year Ender 2024- Celebrity Kids ના આ યુનિક બાળકોના સુંદર નામ રાખવાનો નવો ટ્રેન્ડ

Prawns fry- પ્રોન ફ્રાયનો મસાલેદાર જાદુ: કેરળનો સ્વાદ, તમારા રસોડામાં!

શ્રદ્ધા કપૂરની ગ્લોઈંગ સ્કિનના સીક્રેટ છે મધ અને દહીંથી બનેલુ આ ફેસ માસ્ક જાણો કેવી રીતે વાપરવું

આગળનો લેખ
Show comments