Webdunia - Bharat's app for daily news and videos

Install App

Career After 12th Arts - ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ કરી શકાય છે? Courses after 12th Arts

Career After 12th Arts - ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ કરી શકાય છે? Courses after 12th Arts
Webdunia
ગુરુવાર, 9 મે 2024 (01:04 IST)
ધોરણ 12 નું પરિણામ આવી ગયુ છે અને પાસ થયા પછી ક્યાં ક્યાં કોર્સ કરવા જોઈએ જો તને આર્ટસના વિદ્યાર્થી છો તો જાણૉ Career After 12th Arts - પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્‍યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી કારકિર્દી સારી રહેશે/ નોકરી કઈ મળશે તો ઘણા બધા સવાલો હોય અને આ દરેક સવાલોના જવાબ તમે અહીં મેળવી શકો છો. ધોરણ ૧૨ પછી શું કરવું તે વિશે ઢગલાબંધ સલાહ આપે છે. પણ તમે તમારા મુજબ કેટલીક પાયાની મહત્‍વની વાતો પર વિચાર કરી અને પછી આપણી જાતે જ નિર્ણય લેવું.
 
ધોરણ-૧૨ સાયન્‍સ કર્યા વગર IT ના Professional
બી.એ.ના અભ્‍યાસક્રમ સાથે ઇન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો સર્ટિફિકેટ ઇન કમ્‍પ્‍યુટર C(સી.આઇ.સી.) કોર્સ કરજો. ત્‍યાર પછી BCA કરી શકો અને MCA પણ થઇ શકો સરળતા રહેશે.
 
Career After 12th Arts - આર્ટસના વિષયો હોય તો કયાં કોર્સ 12 Arts Students 
.    હોટલ મેનેજમેન્‍ટનો બેચલર ડિગી કોર્સ ગુજરાતમાં અને ગુજરાત બહાર છે. બધે એડમિશન મળશે.
.    બી.એ.કરવું હોય તો અંગ્રેજી, ઇકોનોમિકસ જેવા વિષયમાં કરવું સારૂ.
.    પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી.
.    ચિત્ર આવડતું હોય તો આર્ટ ટીચર ડિપ્‍લોમાંનું 
.    બેચલર ઓફ પરફોર્મિગ આર્ટસમાં ડાન્‍સ, ડ્રામા અને મ્‍યુઝિકના કોર્સ છે.
.    ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ અથવા કંપની સેક્રેટરીના ફાઉન્‍ડેશન કોર્સ પણ કરી શકો. કોસ્‍ટ એકાઉન્‍ટન્‍ટનો કોર્સ 
.    ઇન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના CIC કોર્સ
.    BSW/BPE 
.    BABED 
.    BALLB 
.    Hotel managment 
.    BA in Humanities & Social Sciences
.    BA in Arts (Fine/Visual/Performing)
.    Bachelor of Fine Arts (BFA)
.    BDes in Animation
.    BA LLB
.    BDes in Design
.    BSc in Hospitality & Travel
.    BSc in Design
.    Bachelor of Journalism & Mass Communication (BJMC)
.    BHM in Hospitality & Travel
.    Bachelor of Journalism (BJ)
.    Bachelor of Mass Media (BMM)
.    BA in Hospitality & Travel
.    BA in Animation
.    Diploma in Education (DEd)

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments