rashifal-2026

#Main Bhi Chowkidar - PM મોદી આજે દેશના 25 લાખ ચોકીદારોને કરશે સંબોધિત

Webdunia
બુધવાર, 20 માર્ચ 2019 (11:26 IST)
મેં ભી ચોકીદાર  આંદોલન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે દેશના 25 લાખ ચોકીદારોને સંબોધિત કરશે અને તેમની સમસ્યાઓ વિશે જાણશે.   આ સાથે  મોદી 31 માર્ચના રોજ દેશભરના 500 સ્થળ પર આ શપથ લઈને તેમનુ સમર્થન કરનારા લોકો સાથે સંવાદ કરશે.  વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા દેશભરમાં એક સાથે થનારો આ કાર્યક્રમ 2014માં કરવામાં આવેલ ચાય પર ચર્ચા એવો હશે. 
 
પીએમ મોદીનુ આ આંદોલન એક જનઆંદોલન બની ચુક્યુ છે.   "મૈ ભી ચોકીદાર" હૈશટૈગ સાથે આ ટ્વીટ અત્યાર સુધી 20 લાખ વાર ટ્વીટ થઈ ચુક્યુ છે અને 1680 કરોડવાર જોવામાં આવ્યુ છે. ભાજપાએ મૈ ભી ચોકીદાર આંદોલનને ચૂંટણી થીમ બનાવી લીધી છે. કેંન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મંગળવારે પ્રેસ કૉન્ફરેંસ કરી 31 માર્ચના રોજ કાર્યક્રમની માહિતી આપી. 
 
કોંગ્રેસ પર વાર કરતા પ્રસાદે કહ્યુ કે એ લોકો જામીન પર છે અને એમની તપાસ ચાલી રહી છે તેમને આ અભિયાનથી તકલીફ થઈ રહી છે કારણ કે તેમની પાસે છિપાવવાનુ ઘણુ બધુ છે. ઓ તેમની પાસે છિપાવવા માટે કશુ નથી તો તેમણે આ આંદોલનમાં સામેલ થવુ ઓઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

આગળનો લેખ
Show comments