Webdunia - Bharat's app for daily news and videos

Install App

Child Story- ડિસ્ની સિંડ્રેલાની સ્ટોરી

Webdunia
ગુરુવાર, 21 જૂન 2018 (16:24 IST)
બાણપણમાં અમે દાદી-નાનીથી બહુ પરીઓની વાર્તાઓ સાંભળી છે જેમાંથી સિંડ્રેલાની વાર્તા રો અમારી ફેવરેટ છે. દરેક છોકરીને તેમના રાજકુમાર (Prince)ની વાટ જુએ છે . જે સફેદ ઘોડીમાં આવીને તેને લઈ જાય. બાળપણથી  અમે છોકરીઓ એજ સપના જોઈને મોટા થાય છે. સિંડ્રેલા પણ એવી જ છોકરી હતી જે બાણપણથી તેમના રાજકુમારની વાટ કરતી હતી.ખરાબ હાલત , મજબૂરીમાં રહેતા હોવા છતાંય તેમણે આ સપના જોવાના નહી મૂક્યું હતું. સિંડ્રેલાની લાઈફમાં એક પારી આવે છે જે તેમના જીવનને બદલી નાખે છે તે તેમના રાજકુમારથી મળે છે ચાલો આજે અમે તમને પરીઓની દુનિયામાં લઈ ચાલીએ છે. તમને સિંડ્રેલા અને તેમના રાજકુમારથી મળાવીએ છે.  
વાર્તાના પાત્ર  
* સિંડ્રેલા 
* રાજકુમાર 
* વ્યાપારી( સિંડ્રેલાનો પિતા) 
* સિંડ્રેલાની સોતેલી માં
* સિંડ્રેલાની સોતેલી બેન 
* જાદૂગરની 
 
એક વારની વાત છે કોઈ રાજયમાં એક વ્યાપારી રહેતો હતો. તે વ્યાપારીની કે નાની દીકરી હતી. જેમનો નામ એલા હતો. એલા ખૂબ પ્યારી અને નેક બાળકી હતી. તેમના પિતા તેનાથી બહુ પ્યાર કરતા હતા અને તેમની બધી જરૂરિયાર પૂરી કરતા હયા. પણ એલાના જીવમાં માતાની કમી હતી. એમની માતા એને મૂકીને ભગવાનના ઘરે હાલી ગઈ હતી. એલાની આ કમીને પૂરા કરવા માટે તેમના પિતાએ બીજું લગ્ન કરી લીધા. એલાની નવી માતાની બે દીકરીઓ હતી. તે બહુ ખુશ હતી કે તેમને માંની સાથે બેન પણ મળી ગઈ. બન્ને બહેનો બહુ જ ઘમંડી હતી. પણ એલા તેમનાથી પ્યાર કરતી હતી અને તેમની માતાને પણ બહુ લાડ કરતી હતી. 
 
એલાની ખુશીઓ વધારે દિવસ નહી તકી. એક દિવસ તેમના પિતાની મૃત્યુ થઈ ગઈ. એલા બહુ દુખી થઈ. હવે એલાની માતા અને બેન તે ઘરની માલકિન થઈ ગઈ અને એલાની સાથે નોકર જેવું વર્તન કરવા લાગી. તેમને ઘરના બધા નોકરોને કાઢી મૂકયું અને ઘરનું બધું કામ એલાથી જ કરાવતી હતી. તેની બેહનોએ તેમનો રૂમ પણ છીનાઈ લીધું અને એલાને એક કોઠરી માં રહેવા માટે મૂકી દીધા. એલા તેમની બેનના જૂના કપડા અને જૂતા પહેરતી. આખો દિવસ તેમના કામ કરતી ક્યારે ક્યારે તો એલા એટલી થાકી જતી કે અંગીઠી પાસે જ સૂઈ જતી હતી. અને અંગીઠીની રાખ તેના પર આવી જતી. તો તેમની બેન તેમને સિંડર-એલા કહીને ચિઢવતી. ત્યારથી તેમનો નામ જ સિડરેલા થઈ ગયું. એક દિવસ રાજ્યમાં ઘોષણા થઈ કે મહલમાં એક બહુ મોટો આયોજન છે અને રાજ્યમી બધી છોકરીઓને બોલાવ્યા છે. જેથી રાજકુમાર તેમની પસંદની છોકરીથી લગ્ન કરી શકે. રાજ્યની બધી છોકરીઓ બહુ ખુશ અને ઉત્સાહિત હતી. સિંડ્રેલા અને તેમની બેન પણ તેમની કિસ્મત અજમવા માટે બેચેન હતી. પણ સિંડ્રેલાની આ ખુશી 
 
તેમની સોતેલી માંને નહી ભાવી. તેને સિડ્રેલાને મહલમાં જવાની ના પાડી દીધી. બેચારી સિંડ્રેલા દુખી મનથી તેમના કામમાં લાગી ગઈ. અને વિચારી રહી હતી કે આ સમયે તેમની બેન શું કરતી હશે અને રાજકુમાર જોવામાં જોવું હશે !!! 
 
સિડ્રેલા જ્યારે આ ખ્યાલમાં ખોઈ હતી ત્યારે ત્યાં એક જાદૂગરની આવી. તેને સિંડ્રેલાને દુખી જોયું તો તેમની મદદ કરવા ઈચ્છી. સિંડ્રેલાએ બધી વાત જાદૂગરનીને કહી. જાદૂગરનીએ સિંડ્રેલાથી કીધું " ઓ પ્યારી સિંડ્રેલા હું તારી મદદ કરી શકું છું " આ કહીને જાદૂગરનીએ તેમની છડી છુમાવી અને ત્યાં એક કોળુંને રથમાં બદલી દીધું. ત્યાં ચાર ઉંદર ઉછલી રહ્યા હતા તેને જાદૂથી તેમને ઘોડા બનાવી દીધા. હવે જરૂર હતી એક કેચવાનની. જાદૂગરનીની નજાર એક દેડકા પર પડી તેણે તેને કોચવાનમાં ફેરવી દીધું. સિડ્રેલા આ બહુ જોઈ હેરાન થઈ ગઈ. જાદૂગરની એક છડી ઘુમાવીને સિડ્રેલાની ફાટેલા કપડાની જગ્યા સાફ અને સુંદર કપડા થઈ ગયા. તેમના પગની ચપ્પલની જગ્યા સુંદર કાંચની જૂતી આવી ગઈ. હવે સિંડ્રેલા મહલમાં જવા માટે તૈયાર હતી. જાદૂગરની સિંડ્રેલાને વિદા કરતા કીધું " દીકરી તૂ તારી ઈચ્છા પૂરી કરી લે પણ યાદ રાખવું રાત 12 વાગતા જ આ બધું જાદૂ ખત્મ થઈ જશે. 
 

 
સિડ્રેલા જ્યારે મહેલ પહોંચી તો બધાની નજર તેમને જોઈ રહી હતી. તે બહુ જ સુંદર લાગી રહી હતી. રાજકુમારએ જ્યારે તેની સાથે ડાંસ કરવા ઈચ્છયા તો બધી છોકરીઓ અને સિંડ્રેલાની બેન બધી તેનાથી ઈર્ષ્યા કરવા લાગી. પણ કોઈ સિંડ્રેલાને ઓળખી નહી શક્યા. રાજકુમારએ તેને જોતા જ ફેસલો કરી લીધું કે તે એ જ છોકરીથી લગ્ન કરશે. સિંડ્રેલા પણ રાજકુમારની આંખોમાં આવી રીતે ડૂબી કે તેમને જાદૂગરનીની વાત યાદ જ નહી. કે 12 વાગી ગયા. સિંડ્રેલાને યાદ આવ્યું કે જાદૂ ખત્મ થવા વાળું છે. તે રાજકુમારથી કઈ કીધા વગર જ મહલથી બહાર આવી ગઈ. એ નહી ઈચ્છતી હતી કે રાજકુમાર તેને ગંદા અને ફાટેલા કપડામાં જોઈ નફરત કરે. ભાગતા સમયે સિંડ્રેલાની કાંચની એક જૂતી મહેલમાં જ છૂટી ગઈ જે રાજકુમારએ ઉઠાવી લીધી. રાજકુમારએ બહુ કોશિશ કરી સિંડ્રેલાને શોધવાની પણ એ ક્યાં નહી મળી. બધાને રાજકુમારથી તેને ભૂલવાના લીધું પણ રાજકુમાર સિંડ્રેલાને ભૂલી નહી શકી રહ્યા હતા. 
 
આખરે બધા રાજ્યમાં જાહેરાત થઈ કે જે છોકરીના પગમાં એ જૂતી આવશે રાજકુમાર તેનાથી જ લગ્ન કરશે. રાજ્યમાં જેમ તૂફાન આવી ગયા. દરેક છોકરી રાજકુમારથી લગ્ન કરવા ઈચ્છતી હતી. બધી છોકરીઓ પોતાને કાંચની જૂતીની માલકિન જણાવા લાગી. છોકરીઓના ઘરે જઈ જઈને જૂત ઈ પહેરાવી જોઈ પણ કોઈને એ પૂરી નહી આવી. આખરેમાં સિંડ્રેલાની બેનની વારો આવ્યા બન્ને એ કોશિશ કરી જૂતી પહેરવાની પણ કોઈ ફાયદો નહી થયું. આખરે બધાની નજર સિંડ્રેલા પર ગઈ સિંડ્રેલાએ જ્યારે જૂતી તેમના પગમાં પહેરે તે જૂતી તેમના પગમાં આવી ગઈ. બધા હેરાન થઈ ગયા કે આ છોકરી સિંડ્રેલા કેવી રીતે થઈ શકે છે. 
 
રાજકુમારએ જ્યારે સિંડ્રેલાથી લગ્ન માટે પૂછ્યું તો સિંડ્રેલાએ ખુશી-ખુશી હા પાડી દીધી. બીજા દિવસે ધૂમધામથી સિંડ્રેલાનો લગ્ન રાજકુમારથી થઈ ગયા. 
 
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આગળનો લેખ
Show comments