માર્ચમાં ડિસેમ્બર જેવી ઠંડી અને ધુમ્મસ? 15 રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી.
પાટણમાં ગુંડાઓનું સામ્રાજ્ય જમીનદોસ્ત: પોલીસ પર પથ્થરમારો કરનારા ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર ફરી વળ્યું 'ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર'
શું દેશમાં હવે LPG કટોકટી નથી? કેન્દ્ર રાજ્યોને 20% વધુ ગેસ પૂરો પાડશે, જેનાથી હોટલ અને રેસ્ટોરન્ટને મોટી રાહત મળશે.
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે, ટિકિટના ભાવ વધી શકે છે; નાગરિક ઉડ્ડયન મંત્રીએ સંકેત આપ્યો
ગુંડાઓ સાવધાન! "સામાન્ય જનતાને હેરાન કરશો તો ગુજરાત પોલીસ બનશે 'હનુમાન'" : DCM હર્ષ સંઘવી