rashifal-2026

નવા વર્ષ જ્યારે પણ આવે છે, અમે બધા ઈચ્છે છે કે તે શુભ અને મંગળમય હોય, અમારા બધા સપના પૂરા હોય, વર્ષની શુભતા વધારવા માટે ઉપાય

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (16:12 IST)
નવા વર્ષ જ્યારે પણ આવે છે, અમે બધા ઈચ્છે છે કે તે શુભ અને મંગળમય હોય, અમારા બધા સપના પૂરા હોય, વર્ષની શુભતા વધારવા માટે આ છે કેટલાક સરળ અને અસરકારી ઉપાય. નવવર્ષના ગ્રહો મુજબ આ ઉપાય કરવાથી અશુભ ફળમાં કમી આવશે અને શુભત્વમાં વૃદ્ધિ થશે. 
મેષ-વૃશ્ચિક રાશિ - લાલ વાનરને ગોળ ખવડાવો અને લાલ કપડમાં આખા મસૂર સવા પાવ બાંધીને બજરંગ મંદિરમાં રાખી આવો. તમારા કષ્ટને ઓછું કરવાની પ્રાર્થના કરવી. 
ઉપાય - કોઈ પવિત્ર નદીમાં તાંબાના ટુકડા મંગળવારે પ્રવાહિત કરો. 
 
વૃષભ- તુલા રાશિ - આ વર્ષ સફેદ ચમકીલા વસ્ત્ર પહેરવું લાભદાયક રહેશે. સ્ત્રિઓને રંગ બેરંગા ચમકીલા વસ્ત્ર પહેરવું શુભદાયક રહેશે. ચમેલીના ફૂલથી માતા લક્ષ્મીની પૂજા કરવી. ચાંદીમાં ઓછાથી ઓછા સવા પાંચ કેરેટના ઓપલ પહેરવું. 
ઉપાય- કુમારિકાઓને  શુક્રવારે ખીર ખવડાવો.  
 
મિથુન-કન્યા રાશિ- આ વર્ષ શુભત્વ મેળવવા માટે લીલા કપડાનો ઉપયોગ કરવું. દર બુધવારે મગની દાળનો સેવન કરવું. સ્ત્રીનો સમ્માન કરવું. માતાના આશીર્વાદ લઈને શુભ કાર્ય કરવાથી ફાયદો થશે. 
ઉપાય - બુધવારે 108 વાર ગણેશ મંત્ર જપવું. 
 
કર્ક રાશિ- આ રાશિવાળા વર્ષને મંગળમય પ્રસન્નતાદાયક બનાવવા માટે પરબ લગાડવું. ચાંદીના નાની આંગળીના નાપનો છ્લ્લો(વગર યોગ વાળું) પહેરવું. 
 
રાતમાં દૂધનો સેવન ન કરવું પણ દિવસમાં ચાંદીના ગિલાસમાં દૂધ જરોર પીવો. 
ઉપાય - મોતી કે મૂન સ્ટોન પહેરવું. 
 
સિંહ રાશિ- સૂર્યના અશુભ પ્રભાવથી બચવા અને દરેક રીતના શુભત્વ મેળવવા માટે સવારે સૂર્યને અર્ધ્ય આપવું. આ અર્ધ્ય સવારે ચાંદીના કળશમાં દૂધ મિશ્રી મળેલા જળથી આપવું ફળદાયક હશે. રવિવારે મીઠુંના સેવન ન કરતા ઉપવાસ કરવું. 
ઉપાય- દર રવિવારે થોડા ગોળનો સેવન કરવું.
 
ધનુ-મીન - શુભ ફળ પ્રાપ્તિ માટે કોઈ મંદિરમાં પીળા ધ્વજ ચઢાવો. 5 કેળા ગાયને ખવડાવો. હળદરનો ચાંદલો લગાવો. પિતાના આશીર્વાદ લેતા રહેવું. 
ઉપાય - સોનેરી પુખરાજ ગુરૂવારે ધારણ કરવું. 
 
મકર-કુંભ રાશિ- અશુભ પ્રભાવને દૂર કરવા માટે બ્લૂ વસ્ત્ર ધારણ કરવું. બ્લૂ ફૂળથી શનિની આરાધના કરવી. કોઈ વૃદ્ધને ધાબડા દાન કરવું. તલના તેલ કાચી જમીન પર દર શનિવારે એક ચમચી પડાવવું. 
 
જો તમે આ પ્રકારના વર્ષાનુસાર ઉપાય કરો છો તો અશુભ પ્રભાવની કમી થશે. ખૂબ શુભ ફળ મળશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ચોરી કરવા ગયો હતો પણ એક્ઝોસ્ટ ફેનના હોલમાં જ ફસાય ગયો ચોર, Video થઈ રહ્યો છે વાયરલ

દરગાહ બનામ મંદિર વિવાદ - મદ્રાસ હાઈકોર્ટે કાર્તિગઈ દીપમ પ્રગટાવવાનો આપ્યો આદેશ, પહેલાના નિર્ણયને કાયમ રાખ્યો

શિખર ધવનની ફિયાંસીની અદાઓની આગળ બોલીવુડ અભિનેત્રીઓના લટકા-ઝટકા પણ ફેલ, આયરિશ બ્યુટી સાથે થશે લગ્ન

દિલ્હી મેટ્રોના સ્ટાફ ક્વાર્ટરમાં લાગી ભીષણ આગ, પતિ-પત્ની અને માસૂમ બાળકીના બળેલા મળ્યા શબ

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, ટાઈફોઈડના કારણે 1 બાળકનું મોત થવાનો આક્ષેપ

આગળનો લેખ
Show comments