suvichar

2019 પુરૂ થતા પહેલા આ કામ જરૂર કરી લો 2020 લાવશે અપાર સુખ

Webdunia
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (14:50 IST)
- તમારી ઓફિસની બચેલી રજાઓનો ઉપયોગ કરો.. 
 
-  તેમને થેંક્સ કહો જેમણે વર્ષભરમાં ક્યારેય તમારી મદદ કરી હોય કે પછી તમારી સાથે ઉભા રહ્યા હોય...
 
- પોતાની એ વસ્તુઓનુ દાન કરો. જે હવે તમારા કામની નથી 
 
- જો તમે જૉબ સર્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારો સીવી અપડેટ કરો 
 
- તમારો કંફર્ટ જોન છોડીને કંઈક આશ્ચર્યજનક વસ્તુઓ કરો 
 
- તમારા પ્રેમનો ઈઝહાર કરો.. સાથે જ જે તમારા નિકટના છે તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવ્હાર કરો 
 
- તમારા સાથી સાથે થોડો સારો સમય અને યાદગાર ક્ષણો વીતાવો 
 
- વર્ષ પુરૂ થતા પહેલા ખુદને ક્વોલિટી ટાઈમ જરૂર આપો.. 
 
- આ વર્ષની બધી સારી યાદોને તસ્વીરો દ્વારા ફરી તાજી કરી લો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

વરસાદ અને પવનો દિલ્હી-એનસીઆરમાં ઠંડક લાવે છે, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી છે

ચોમાસાને લઈને મોટી આગાહી, આ વર્ષની ગરમી પણ રેકોર્ડ તોડશે

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની UAE ની ઉડાન રદ કરી.

અવકાશ ક્ષેત્રે ગુજરાતનો ડંકો : ધોલેરાથી રાજ્યનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ

ગુજરાતમાં સાયબર ક્રાઈમ ડામવા મોટો નિર્ણય: 9 જિલ્લાના SP ને સોંપાઈ સીધી જવાબદારી

આગળનો લેખ
Show comments