Dharma Sangrah

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (20/06/2019)

Webdunia
ગુરુવાર, 20 જૂન 2019 (09:04 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 20 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 20ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 2 રહેશે. આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનુ કારક હોય છે. તમે વધુ પડતા લાગણીશીલ છો. તમે સ્વભાવથી શંકાળુ પણ રહો છો. બીજાના દુખ-દર્દથી તમે જલ્દી પરેશાન થાવ છો.. એ તમારી કમજોરી છે. 
 
તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારીરિક રૂપે તમે કમજોર છો. ચંદ્ર ગ્રહ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે અત્યંત કોમળ સ્વભાવના છો. તમારી અંદર અભિમાન બિલકુલ નથી. ચન્દ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે. તમે જો ઉતાવળને છોડી તો તો તમારુ જીવન વધુ સફ્ળ થાય છે.  
 
શુભ તારીખ  : 2,  11,  20,  29   
 
શુભ અંક : 2,  11,  20,  29,  56,  65,  92
 
શુભ વર્ષ  : 2027,  2029,  2036
 
ઈષ્ટ દેવ : ભગવાન શિવ-બટૂક ભૈરવ 
 
શુભ રંગ - સફેદ-આછો ભૂરો-સિલ્વર ગ્રે 
  
કેવુ રહેશે આ વર્ષ 
 
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી બુધ છે. અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈ પણ કાગળ પર હસ્તાક્ષર ન કરો. કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા મોટાની સલાહ લો. 
વેપાર-વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર બોલચાલથી જ ઉકેલો. દખલગીરી કરવી યોગ્ય નથી. 
 
મૂલાન 2ના પ્રભાવવાલી વિશેષ વ્યક્તિ 
- મહાત્મા ગાંધી
- અમિતાભ બચ્ચન 
- હિટલર 
- લાલ બહાદુર શાસ્ત્રી 
- થોમસ અલ્વા એડીસન 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

"બોર્ડ ઓફ પીસ" માં શાહબાઝનો સમાવેશ થવાથી પાકિસ્તાનીઓ રોષે ભરાયા છે, અને કહ્યું છે કે, "વડાપ્રધાન ટ્રમ્પના બૂટ પોલિશ કરી રહ્યા છે."

બસમાં છેડતીના આરોપમાં ટ્રોલ થયા બાદ એક યુવકે આત્મહત્યા કરી લીધી; વીડિયો બનાવનાર મહિલાની ધરપકડ કરવામાં આવી

થાઇલેન્ડમાં 16 ભારતીયોને નોકરીના બહાને 'ગુલામ' બનાવાયા, દિવસમાં 18-20 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી

આ રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.

પતિને એવી રીતે બદલે છે જાણે કે કપડા બદલતી હોય, ડાયવોર્સ વગર જ કરી નાખ્યા 4 લગ્ન, કોર્ટએ સંભળાવી જેલની સજા

આગળનો લેખ
Show comments