Biodata Maker

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે- 19/06/2019

Webdunia
બુધવાર, 19 જૂન 2019 (09:58 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 19 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.

તારીખ 19ના રોજ જન્મેલા વ્યક્તિનો મૂલાંક 1 રહેશે. તમે રાજસી પ્રવૃત્તિના વ્યક્તિ છો. તમને ખુદની ઉપર કોઈનુ શાસન પસંદ નથી. તમે સાહસી અને 
 
જિજ્ઞાસુ છો. તમારો મૂલાંક સૂર્ય ગ્રહના દ્વારા સંચાલિત થાય છે. તારીખતમે અત્યંત મહત્વાકાંક્ષી છો. તમારી માનસિક શક્તિ પ્રબળ છે. તમને સમજવુ ખૂબ જ 
 
મુશ્કેલ છે. તમે આશાવાદી હોવાને કારને દરેક સ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહો છો. તમે સૌન્દર્ય પ્રેમી છો. તમને સૌથી વધુ પ્રભાવિત કરતો તમારો 
 
આત્મવિશ્વાસ છે. જેને કારણે તમે સહજ મહેફિલોમાં છવાય જાવ છો.  
 
શુભ તારીખ : 1,  10,  19,  28  
 
શુભ અંક   : 1,  10,  19,  28,  37,  46,  55,  64,  73,  82 
 
શુભ વર્ષ  : 2017,  2026,  2044,  2053,  2062  
 
ઈષ્ટદેવ   : સૂર્યની ઉપાસના અને મા ગાયત્રી 
 
શુભ રંગ  : લાલ-કેસરી-ક્રીમ  
 
 
કેવુ રહેશે આ વર્ષ - 1, 10, 19, 28 તારીખના રોજ જન્મેલ વ્યક્તિ માટે આ વર્ષ શુભ રહી શકે છે. 1 મૂલાંકવાળાનો સ્વામી સૂર્ય છે બીજી બાજુ 
 
વર્ષનો અંક 5 છે. જેમા પરસ્પર મિત્રતા છે. તેથી આ વર્ષ તમારે માટે અત્યંત સુખદ રહેશે.  અધૂરા કાર્યોમાં સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ વર્ષ 
 
ઉત્તમ રહેશે. પારિવારિક બાબતોમાં મહત્વપુર્ણ રહેશે. અવિવાહિતો માટે સુખદ સ્થિતિ બની રહી છ્ વિવાહના યોગ બનશે. નોકરિયાત માટે સમય ઉત્તમ છે. 
 
પદોન્નતિના યોગ છે. બેરોજગારો માટે પણ ખુશખબર છે. આ વર્ષ તમારીએ મનોકામના પુર્ણ થશે.  
 
મૂલાંક 1 ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- સિંકંદર 
- છત્રપતિ શિવાજી 
- ઈન્દિરા ગાંધી 
- મિર્જા ગાલિબ 
- જૈકી શ્રોફ 
- વીર સાવરકર 
- જીન્નત અમાન 
- સુષ્મિતા સેન 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

આગળનો લેખ
Show comments