Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 મે નું રાશિફળ -આજની રાશિ - આજે આ રાશિવાળા માટે શુભ સમય છે

4 મે નું રાશિફળ -આજની રાશિ - આજે આ રાશિવાળા માટે શુભ સમય છે
Webdunia
શનિવાર, 4 મે 2019 (00:02 IST)
મેષ - આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. બિઝનેસ પાર્ટનરની મદદથી નફો થવાનો છે. આજે કોઈ પણ વાતને સાધરણ રીતે ન લેશો
આપનો શુભ રંગ છે રાણી, શુભ નંબર -2
 
વૃષભ - રાશિવાળાની ભગવાનમાં આસ્થા વધશે. ઘરમાં માંગલિક કાર્ય કરાવી શકો છો. આજે નવા દોસ્ત બનશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે
શુભ રંગ છે પીળો, શુભ નંબર - 8
 
મિથુન - રાશિના લોકો આજે કોઈની સલાહ વગર મોટો નિર્ણય ન લે. રોજબરોજના ખર્ચાને વ્યર્થ વધવા ન દો. આજે તમને ફરવા જવાનુ મન થશે.
 
શુભ રંગ - સમુદ્રી લીલો
શુભ નંબર - 7
 
કર્ક રાશિ - ના જાતકો આજે પોતાના પોઝિટિવ વિચારના દમ પર આગળ વધશે. ભાગ્યનો સાથ મળશે. પ્રોપર્ટી ખરીદવા માટે સમય શુભ છે.
તમને આ શુભ અવસરનો પૂરો ફાયદો ઉઠાવવો જોઈએ.
શુભ રંગ - કથ્થઈ શુભ નંબર - 1
 
સિંહ - રાશિના જાતકો તમારુ આરોગ્ય પણ સારુ રહેશે. આજે તમને માનસિક શાંતિ મળશે.ઓવર કૉન્ફિડેંસના કારણે નુકશાન પણ થઈ શકે છે. આજે તમારા નવા મિત્ર પણ બનશે.
 
કન્યા - રાશિના જાતકો આજે ઓફિસમા ઓછુ અને ઘર પર વધુ સમય વિતાવશે. જેનાથી ઘરમાં ખુશીનુ વાતાવરણ રહેશે. તમે ખુદને ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો.
શુભ રંગ - આસમાની
શુભ નંબર - 3
 
તુલા રાશિના જાતકો આજે માન સન્મન વધશે. સમાજમાં તમારો રૂઆબ વધશે. વડીલોનો આદર કરવો પડશે.આજે તમારી કાબેલિયત પર વિશ્વાસ રાખો બધા કામ બનશે.
શુભ રંગ - સિલ્વર
શુભ નંબર - 4
 
વૃશ્ચિક રાશિ વાળા અજએ નવા કામમાં ઝડપ બતાવે સફળતા જરૂર મળશે. રાજનીતિના ક્ષેત્રમાં પહોંચ વધશે. લોકો વચ્ચે માન સન્માન મળશે.
ધન સન્માન યશ કીર્તિમાં વધારો થશે.
શુભ રંગ - આસમાની
શુભ નંબર - 3
 
ધનુ રાશિના જાતકો માટે આજે ડેટિંગ માટે સારો દિવસ છે. જૉબમાં તમારા વખાણ થશે. ઘરમાં વીજળીનો કોઈ સામાન ખરાબ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બાળકો અભ્યાસમાં મન લગાવ્શે. જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે.
શુભ રંગ નારંગી
શુભ નંબર - 2
 
મકર રાશિવાળા પોતાની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આજે તમે ગરીબ લોકોની આર્થિક મદદ કરશો. આજે આપ દરેક કામ ખૂબ કુશળતાપૂર્વક કરશો. 
શુભ રંગ - સમુદ્રી લીલો શુભ નંબર - 6
 
કુંભ રાશિવાળા આજે કોઈ મહત્વપૂર્ણ કામમાં પોતાના શરીરનો પૂરો સાથ આપશે.
તમે કોઈ કામને નવી રીત કરવાની કોશિશ કરશો. કેટલાક જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
શુભ રંગ પિંક, શુભ નંબર - 4
 
મીન - રાશિવાળા આજે તમે તનાવ અનુભવી શકો છો. પણ સાંજ સુધી તમે આ માનસિક તનાવથી બહાર આવી શકો છો. આજે તમે વેપાર અને નોકરીમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
 
શુભ રંગ - સફેદ શુભ નંબર- 5

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે

23 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Shani Gochar 2025: 29 માર્ચનાં રોજ શનિ કરશે મીન રાશિમાં ગોચર, આ રાશિઓની શરૂ થશે શનિ સાઢે સાતી

આગળનો લેખ
Show comments