suvichar

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 18/11/2018

Webdunia
રવિવાર, 18 નવેમ્બર 2018 (07:38 IST)
મેષ : બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
વૃષભ :નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
મિથુન :યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
કર્ક :અંગત રૂપે વધુ સાવચેતી રાખવી પડશે. ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ થઈ શક્શે. નોકરીમાં અધિકારી આપના મહત્વને સ્વીકાર કરશે.
સિંહ :અટકેલા કામ થશે. નિશ્ચિંતતાથી કાર્ય કરવું. પ્રગતિવર્ધક સમાચાર મળશે. આરોગ્ય સંબંધી સમસ્યાનો ઉકેલ મળશે.
કન્યા :પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે જેનો લાભ ભવિષ્યમાં મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે.
તુલા :વેપાર-ધંધો સારો ચાલશે. અણધાર્યા લાભની સંભાવના છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ચિંતામુક્ત થશો.
વૃશ્ચિક :કૌટુંબિક સુખ અને આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન રહેશે. નવી કાર્ય રચનાઓને સાકાર બનાવી શકો છો.
ધન :સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
મકર :તમારી બુદ્ધિ અને તર્કથી કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ તમને પ્રયાસોથી મળશે. અટકેલા પૈસા મળશે.
કુંભ :અધિકારી સહયોગ કરશે. વેપારના વિસ્તાર માટે પ્રયાસ વધુ કરવા પડી શકે છે. બાળકો તરફથી સુખદ સ્થિતિ બનશે. યાત્રા ટાળવી.
મીન :આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્ન કરવો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્વવિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી: "હું મજા માટે હુમલો કરીશ."

સિલિન્ડર કે પાઇપલાઇન કયું સસ્તું છે? PNG કનેક્શન કેવી રીતે મેળવવું તે જાણો.

Election Dates Announcement Today- કેરળ, આસામ, પુડુચેરી, તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન; બંગાળમાં બે તબક્કામાં મતદાન

અયોધ્યાના રામ મંદિરમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ; સુરક્ષા ગાર્ડ્સને પણ પ્રવેશ નકારાયો

દિલ્હીના નેચર બજારમાં ભીષણ આગ લાગી, જેમાં લગભગ 40 દુકાનો બળીને ખાખ થઈ ગઈ

આગળનો લેખ
Show comments