Festival Posters

દૈનિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારો આજનો દિવસ (29/08/2017)

Webdunia
મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (06:04 IST)
મેષ: નોકરી ધંધાના કામમાં હળવાશ રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ થાય.

વૃષભ: તમારા રોજીંદાના કામમાં ફેરફારી થાય. ધર્મકાર્ય પરંતુ રસ્તામાં આવતા જતા સંભાળવું.

મિથુન: તમારા રોજીંદા કામમાં વિલંબ થાય પરંતુ સીઝનલ ધંધો થાય. આકસ્મિક ધંધો આવક થાય. પરિવારનું કામ થાય.

કર્ક: તમારી કામગીરી, જવાબદારીમાં વધારો થાય. આનંદ છતાં અન્યના કારણે માનસિક પરિતાપ રહે.

સિંહ: ચિંતા-ખર્ચ વધે. ઈચ્છા-અનિચ્છાએ બહાર જવું પડે. અન્યને સહકાર આપવો પડે.

કન્યા: તમારા પુત્ર પૌત્રાદિકના-પરિવારના કામમાં મદદરૂપ થવું પડે, વધારાનો ખર્ચ થાય પરંતુ અન્યના કારણે ચિંતા-મુંઝવણ રહે.

તુલા: વ્યસ્તતા રહે. પરંતુ માણસોની ગેરહાજરીના કારણે ધાર્યું કામકાજ થાય નહીં.

વૃશ્ચિક: ધર્મકાર્ય થાય. પત્ની-સંતાન-પરિવારથી આનંદ રહે. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય.

ધન: રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા પડવા વાગવાથી, ધક્કા મુક્કીથી સંભાળવું પડે. પૈસા-પાકીટ-મોબાઈલનું ધ્યાન રાખવું.

મકર: નોકરી-ધંધાના કામમાં ફેરફારી થાય. પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ અંગે બહાર જવાનું થાય.

કુંભ: નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. તેમ છતાં તમારું કામ ઉકેલાય.

મીન: પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ માટે વ્યસ્તતા રહે.નોકરી ધંધાના કામમાં રાહત રહે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

શિખર ધવનની ફિયાંસીની અદાઓની આગળ બોલીવુડ અભિનેત્રીઓના લટકા-ઝટકા પણ ફેલ, આયરિશ બ્યુટી સાથે થશે લગ્ન

દિલ્હી મેટ્રોના સ્ટાફ ક્વાર્ટરમાં લાગી ભીષણ આગ, પતિ-પત્ની અને માસૂમ બાળકીના બળેલા મળ્યા શબ

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, ટાઈફોઈડના કારણે 1 બાળકનું મોત થવાનો આક્ષેપ

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments