suvichar

જ્યોતિષ 2015 : કાઢી નાખો તમારી ડિક્શનરીમાંથી 'બેડલક'

Webdunia
ગુરુવાર, 1 જાન્યુઆરી 2015 (15:37 IST)
આટલી.. મેહનત કરી પણ બેડલક... નસીબમાં જ નથી.. કામ થઈ ગયુ એવુ લાગે અને થોડાક માટે આવુ થતા રહી ગયુ યાર..' આવા સંવાદો આપણે કાને કાયમ પડતા હોય છે. બેડલક કે દુર્ભાગ્ય આ શબ્દ ક્યારેક ક્યારે આપણે આપણી ભૂલો સંતાડવા વાપરીએ છીએ, બહુ ઓછી વાર એવુ જોવા મળે છે કે આ સત્ય હોય. 

-  પોતાના જીવનના 'બેડલક' દૂર કરવા માટે દરેક વ્યક્તિ પોતાની રીતે પ્રયત્ન કરતો હોય છે. પણ આ લાગે છે તેટલુ સહેલુ નથી. કારણ જ્યારે મનુષ્યનો સમય ખરાબ હોય ત્યારે ખુદનો પડછાયો પણ મદદ કરતો નથી. પણ શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાડવામાં આવ્યા છે. જેનાથી તમે તમારા જીવનનું બેડલક દૂર કરી શકો છો. 

-  નવીન કાર્ય, વ્યવસાય, નોકરી, રોજગાર, શુભ કાર્ય કરવા જતા પહેલા ઘરની સ્ત્રીએ એક મૂઠ્ઠી અડદદાળ લઈને એ વ્યક્તિની નજર ઉતારવી જોઈએ. આવુ કરવાથી દરેક કામમાં સફળતા મળશે. 

-  ગરીબ, અનાથ, રોગી, ભિખારી, હિજડા(માસીબા) વગેરેને દાન કરવુ. શક્ય હોય તો હિજડાઓને આપેલ નાણામાંથી એક સિક્કો પરત લઈને તેને ઘરની તિજોરીમાં મુકો. આવુ કરવાથી તમને ભરપૂર ફાયદો થશે. 

-  કાળા રંગના હળકુંડ(હળદની ગાંઠ) શુભ મુહુર્તમાં લઈને વ્યવસાય કરનારા લોકોએ પોતાના ગળામાં બાંધવી.

રવી પુષ્ય નક્ષત્રના શુભ મુહુર્તમાં શંખપુષ્પીના ઝાડનુ મૂળ લાવીને એ ઘરમાં મુકો. ચાંદીના ડબ્બીમાં મુકશો તો વધુ ફાયદો થશે. 

-  ગુરૂપુષ્ય કે રવિપુષ્ય મુહૂર્તમાં વડના ઝાડના પાન લાવીને તેના પર સ્વસ્તિક બનાવો અને તે પાન ઘરમાં મુકો. 

-  ઘરના મુખ્ય દરવાજા પર શ્રીગણેશની મૂર્તિ એ રીતે મુકો કે તેનુ મોઢુ તમારા ઘરની અંદરની બાજુ મુકવુ. સવારે ઉઠીને એ મૂર્તિને દુર્વા અર્પણ કરો. 

-  ધન સંબંધિત કામ સોમવારે અને બુધવારે કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

ખામેનીના મૃત્યુ પછી મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા, લખનૌથી કાશ્મીર સુધી પ્રદર્શનો

ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત થઈ? અલી ખામેનીના અનુગામી કોણ બનશે?

ખામેનીના મૃત્યુથી પાકિસ્તાનીઓ ગુસ્સે ભરાયા છે, વિરોધીઓએ યુએસ દૂતાવાસ પર હુમલો, ગોળીબારમાં 10 લોકોના મોત.

Show comments