Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારા હાથમા અહી છે પ્લસનું નિશાન તો તમે બનશો ધનવાન

Webdunia
P.R

હસ્તરેખા વિજ્ઞાનમાં ઘણા એવા શુભ ચિન્હો વિશે બતાવવામાં આવ્યુ છે, આવા જ શુભ ચિન્હોમાંથી એક છે પ્લસ મતલબ વત્તાનું નિશાન.

પ્લસનુ નિશાન હાથના અંગૂઠા પાસેની આંગળીની નીચે મતલબ ગુરૂ પર્વત પર હોય તો ખૂબ જ શુભ ફળદાયી હોય છે. હસ્તરેખા વિજ્ઞાનના માહિતગારોનુ કહેવુ છે કે, હાથ પર ગુરૂ પર્વત ઉભરાયેલો હોય અને બીજી તરફ નમેલો ન હોય તો તે વ્યક્તિ મહત્વાકાંક્ષી અને જ્ઞાની હોય છે.

હસ્તરેખા વિજ્ઞાનમાં ઘણા એવા શુભ ચિન્હો વિશે બતાવવામાં આવ્યુ છે. આવા જ શુભ ચિન્હોમાંથી એક છે પ્લસ

તેના પર પ્લસની સાઈન પણ જોવા મળે તો અતિ સુંદર. જેમના હાથમાં ગુરૂ પર્વત ઉભરાયેલો હોય અને પ્લસનુ નિશાન હોય તે વ્યક્તિ ધનવાન બને છે.

આવા વ્યક્તિ ભૌતિક સુખ સુવિદ્યાનો સંપૂર્ણ આનંદ લે છે. તેઓ જે પણ કાર્ય કરે છે તેમા તેમને ભાગ્યનો ભરપૂર સહયોગ મળે છે. તેમના બાળકો યોગ્ય અને માતા-પિતાની સેવા કરનારા હોય છે.

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments