Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાપ્તાહિક રાશિફળ - 5 માર્ચથી 11 માર્ચ

Webdunia
રવિવાર, 5 માર્ચ 2017 (12:40 IST)
મેષ- આ સમયે આર્થિક ક્ષેત્રમાં અને સંતાન માટે શુભ પરિણમા મળશે. આ અઠવાડિયા તમારી શારીરિક -માનસિક અસ્થિતિને મજબૂર્ત଒ત બનાવશે. ભાગ્ય વૃદ્ધિમાં અવરોધ જોવાઈ રહ્યા છે. કામમાં  અવરોધની શિકાયત થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં અવરોધ ઉભા થશે. ભાગ્ય વૃદ્ધિમાં નવા અવસર મળશે. એવી શકયતા છે. સટ્ટેબાજીના જોખમ ન ઉઠાવો. નવા કામ અસફળ થઈ શકે છે. 
વૃષભ- જીવનસાથીની તબીયત નરમ-ગરમ રહેશે. પરિણીત જિંદગીમાં ટકરાબ ઉભા થઈ શકે છે. અપ્રત્યાશિત ખર્ચ થશે. નાની યાત્રાના યોગ બનશે. પારિવારિક ક્લેશ અને આંખોમાં તકલીફના કારણ બની શકે છે. આ સમયે તમને વાણીથી લાભ મળશે. પણ ક્યારે વાણીમાં ઉગ્રતના કારણે જાણા-અજાણે કોઈના દિલને ઘા પહોંચાડી શકે છે. કોઈ સાથે વિવાદ થવાની શકયતા રહેશે. 
 
 
મિથુન- આ અઠવાડિયા મહત્વપૂર્ણ નિર્ણય ન લેવું. લાંબી યાત્રાની શકયતા છે.  રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી નોકરીમાં અને વિદેશ જવા માટે શુભ ફળદાયી રહેશે. શરૂઆતી સમયમાં અપ્રત્યાશિત મુશ્કેલીમાં ખર્ચ,મુશ્કેલી આવી શકે છે પણ એની સાથે હિમ્મત નહી હારશો. કોર્ટની કાર્યવાહી ચાલી રહી હોય  તો એમાં મુશ્કેલી આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદની શકયતા હોવાથી વ્યવ્હારમાં સંયમ રાખો.  
 
કર્ક - આ અઠવાડિયા થોડી માનસિક ચિંતા ઉભી કરવાતું વાળું છે. સાથે જ કામમાં પણ સાવધાની રાખો નહી તો ધન હાનિની શકયતા છે. આ સમયે કોઈ પણ નિવેશથી દૂર જ રહેવું. નોકરીથી સંકળાયેલા છે તો પિતાની દક્ષતા પ્રદર્શિત કરવા પ્રગતિ કરવાના ઉત્તમ અવસર મેળવી શકો છો. તમને નોકરી અને વ્યાપારથી સંબંધિત કામ સારી રીતે પૂરા થશે. મુશ્કેલી અને અવરોધ વગર તમે શાંતિ અને ઉમંગથી પ્રગતિ પથ પર આગળ વધશે. 

 
સિંહ  - કોઈ તકલીફ ઉભી થઈ શકે છે. કામમાં ભાગ્યનો પણ સાથ નહી મળશે. નોકરીમાં પણ તકલીફ હોવાની શકયતા છે. વરિષ્ટ અધિકારીઓથી વાદ વિવાદ 
 
થઈ શકે છે. શારીરિક અને માનસિક રૂપથી રાહતનો અનુભવ કરશો. નાની યાત્રાના યોગ બની રહ્યા છે.  આ સમયે તમને વાણીથી લાભ મળશે. પણ ક્યારે 
 
વાણીમાં ઉગ્રતના કારણે જાણા-અજાણે કોઈના દિલને ઘા પહોંચાડી શકે છે. 
 
કન્યા- આર્થિક વૃદ્ધિના કાર્યક્ર્મ આ સમયે રંગ આવશે. નોકરીયાત લોકોની કામમાં પ્રશંસા થશે. જે જાતકને બવાસીર એસિડીટી આંખોમાં બળતરા જેવા રોગો છે 
 
તેમાં સાવધાન રહેવાની જરૂરત છે .  સર્જરીના પણ યોગ બની રહ્યા છેૢ કાનૂની વિવાદ તમને પરેશાન કરશે. લગ્ન ઈચ્છુક જાતકો માટે આશાઓ ભરેલોં સમય 
 
છે. 
 
તુલા- સ્વાસ્થય પ્રત્યે સાવધાન રહો. પેટમાં બળતરા એસિડીટી જેવી સમસ્યા થશે . મોઢાના ચાંદલા બનીને ઉભરશે. વિચારમગ્ન રહેશો. કામની જરૂરતથી 
 
વધારે વયસ્તતા જોવા મળશેૢ કોઈ સામાજિક કામની તરફથી વધારે ધ્યાન આપશો. આ સમયે આર્થિક મુશ્કેલી આવવાની શકયતા છે. 
 
વૃશ્ચિક- તમને આ સમયે કોઈ નાની-મોટી રોગ કે સમસ્યા ચાલી રહી છે તો તેમાં જલ્દી સુધાર થશે. તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો અને કાર્યક્ષેત્રમાં તમે 
 
પ્રતિસ્પર્ધીને પછડશો. તમે ભાગીદારીના કાર્યમાં આગળ વધી શકો . કોર્ટના બાનતમાં સફળતાની શકયતા વધારે રહેશે. દૂરની યાત્રાના આયોજન થશે. 
 
ધનુ - અઠવાડિયાની શરૂઆત માનસિક શાંતિ અને સ્વાસ્થયના સાથે થઈ રહી છે. જેમ-જેમ સમય પસાર થશે તેમ તેમ અનૂકૂળતા વધશે. નોકરીયાત લોકો માટે આ સમયે આનંદદાયક રહેશે. તમારા પસંદનો નામ મળતું રહેશે. શિક્ષામાં મન ઉચટતા અનુભવ થશે. 
 
સિંહ  - કોઈ તકલીફ ઉભી થઈ શકે છે. કામમાં ભાગ્યનો પણ સાથ નહી મળશે. નોકરીમાં પણ તકલીફ હોવાની શકયતા છે. વરિષ્ટ અધિકારીઓથી વાદ વિવાદ થઈ શકે છે. શારીરિક અને માનસિક રૂપથી રાહતનો અનુભવ કરશો. નાની યાત્રાના યોગ બની રહ્યા છે.  આ સમયે તમને વાણીથી લાભ મળશે. પણ ક્યારે વાણીમાં ઉગ્રતના કારણે જાણા-અજાણે કોઈના દિલને ઘા પહોંચાડી શકે છે. 
 
કન્યા- આર્થિક વૃદ્ધિના કાર્યક્ર્મ આ સમયે રંગ આવશે. નોકરીયાત લોકોની કામમાં પ્રશંસા થશે. જે જાતકને બવાસીર એસિડીટી આંખોમાં બળતરા જેવા રોગો છે તેમાં સાવધાન રહેવાની જરૂરત છે .  સર્જરીના પણ યોગ બની રહ્યા છે.  કાનૂની વિવાદ તમને પરેશાન કરશે. લગ્ન ઈચ્છુક જાતકો માટે આશાઓ ભરેલોં સમય છે. 
 
તુલા- સ્વાસ્થય પ્રત્યે સાવધાન રહો. પેટમાં બળતરા એસિડીટી જેવી સમસ્યા થશે . મોઢાના ચાંદલા બનીને ઉભરશે. વિચારમગ્ન રહેશો. કામની જરૂરતથી વધારે વયસ્તતા જોવા મળશે કોઈ સામાજિક કામની તરફથી વધારે ધ્યાન આપશો. આ સમયે આર્થિક મુશ્કેલી આવવાની શકયતા છે. 
 
વૃશ્ચિક- તમને આ સમયે કોઈ નાની-મોટી રોગ કે સમસ્યા ચાલી રહી છે તો તેમાં જલ્દી સુધાર થશે. તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો અને કાર્યક્ષેત્રમાં તમે પ્રતિસ્પર્ધીને પછડશો. તમે ભાગીદારીના કાર્યમાં આગળ વધી શકો . કોર્ટના બાનતમાં સફળતાની શકયતા વધારે રહેશે. દૂરની યાત્રાના આયોજન થશે. 
 
ધનુ - અઠવાડિયાની શરૂઆત માનસિક શાંતિ અને સ્વાસ્થયના સાથે થઈ રહી છે. જેમ-જેમ સમય પસાર થશે તેમ તેમ અનૂકૂળતા વધશે. નોકરીયાત લોકો માટે આ સમયે આનંદદાયક રહેશે. તમારા પસંદનો નામ મળતું રહેશે. શિક્ષામાં મન ઉચટતા અનુભવ થશે. 
 

 
મકર - વૈવાહિક જીવનમાં પ્રેમમાં વૃદ્ધિ થશે. કે પરિણી ત જાતકોના જીવનમાં નવી માણસ આવી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થય પણ સારું રહેશે. આ અઠવાડિયાના સમયે નોકરીમાં વરિષ્ટ અધિકારી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. ઘર પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. 
 
કુંભ - તમે જે વસ્તુ ખરીદશો તેમાં પણ નુકશાન થશે અને માનહાનિ પણ થશે. બહુ વધારે પ્રસન્ન કરતા પણ તમારી મુશ્કેલીઓના અંત નહી આવશે. મેનહત વધારે કરવી પડશે અને સ્વાસ્થયની પણ પર્યાપ્ત સાવધાની રાખવાની સલાહ છે. આ સમયે તમારા વ્યકતિવમાં નિખાર આવશે. પણ કોઈ કામ અધૂરો રહી જવાની શકયતા બની રહી છે. એ સમયેમાં મનને સ્થિર રાખવું વધારે જરૂરી થઈ શકે છે. 
 
મીન- ઉત્તમ નોકરીના યોગ બનશે. નિયમિત રૂપથી સરસ આવક મળશે. તમારી વાતને સામેવાળો માણસ સાથે ચર્ચા કરી મુદ્દા મુજબ સમજી શકો છો. ધંધામાં તમારી બુદ્ધિ અને સમાધાનકારી નીતિ ગઠજોડની નીતિથી ઉત્તમ આવક કરી શકો છો. ભાઈ બંધુઅથી લાભ થશે. ભાગ્યવૃદ્ધિના અવસર મળશે. 
 
 
 

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

30 ડિસેમ્બરનું રાશિફળ - આજે સોમવતી અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકો રહેશે ભાગ્યશાળી

Monthly Horoscope January 2025: નવા વર્ષના પહેલા મહિનામાં આ રાશિના લોકોનું નસીબ ચમકી જશે, જાણો કેવો રહેશે જાન્યુઆરી મહિનો તમારા માટે ?

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

29 ડીસેમ્બરનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

Shukra Gochar:28 ડિસેમ્બરે શુક્ર બદલશે રાશિ, આ રાશિના જાતકો માટે નવું વર્ષ શુભ રહેશે

આગળનો લેખ
Show comments