Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sarkari Naukri 2021- આ વિભાગોમાં નોકરીઓ, જાણો ક્યરે સુધી આવેદન કરી કરી શકો છો

Webdunia
સોમવાર, 28 જૂન 2021 (11:23 IST)
સીઆરપીએફમાં આ પોસ્ટ્સ પર નોકરીઓ 
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) એ અસિસ્ટેંટ કમાન્ડન્ટ (સિવિલ / એન્જિનિયર) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા યોગ્ય અને રસ ધરાવતા ઉમેદવારો સીઆરપીએફની સત્તાવાર વેબસાઇટ, crpf.gov.in દ્વારા આ પોસ્ટ્સ માટે અરજી કરી શકશે. સહાયક કમાન્ડન્ટની ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 25 છે. સીઆરપીએફ સહાયક કમાન્ડન્ટ ભરતી 2021 માટેની ઑનલાઇન અરજી પ્રક્રિયા 30 જૂનથી શરૂ થશે. ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે 29 જુલાઇ સુધી અરજી કરી શકશે.
 

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments