Biodata Maker

Whatsappમાં આવી રહ્યું છે અત્યાર સુધીનો સૌથી કામનો ફીચર, આ મુશ્કેલીથી મળશે છુટકારો

Webdunia
સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (16:31 IST)
જો તમે પણ  WhatsApp ઉપયોગ કરો છો અને આ વાતથી પરેશાન છો કે કોઈ પણ તમને કોઈ પણ ગ્રુપમાં જોડી નાખે છે તો તમારા માટે સારી ખબર છે. ફેસબુકના સ્વામિત્વવાળુ વ્હાટસએપ એક નવું ફીચર પર કામ કરી રહ્યું છે. તે પછી તમારી પરવાનગી વગર કોઈ પણ તમને કોઈ વ્હાટસએપ ગ્રુપમાં જોડી નહી શકશે. 
 
હકીકતમાં તે મુશ્કેલીના કારણે બધા યૂજર્સ પરેશાન છે કે કોઈ પણ તેને કોઈ વ્હાટસએપ ગ્રુપમાં જોડી લે છે. તેથી અમારે પાસ ગ્રુપ મૂકવા કે ડિલીટ કરવાનો વિક્લ્પ બચે છે. 
 
વ્હાટસએપના આ નવા ફીચરની જાણકારી વ્હાટ્સએપના ફીચર્સને ટ્રેક કરનાર વાળા weBetalnfo એ ટ્વીટ કરીને આઓઈ છે. આ ફીચરની ટેસ્ટિંગ અત્યારે ઈનવાઈટથી આઈફોન માટે થઈ રહી છે. જલ્દી જ તેને એંડ્રાયડના બીટા વર્જન માટે રજૂ કરાશે. 
 
 weBetalnfo દ્વારા આપી જાણકારી પ્રમાણે તમે તમારા વ્હાટસએપના પ્રાઈવેસી સેટીંગ્સમાં જઈ આ સ્ટેપને ફોલો કરી સેટીંગસ બદલી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

Christmas Special Recipe- ઘરે બનાવો બોર્બોન ચોકલેટ બ્રાઉનીઝ ઝડપથી તૈયાર કરો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments