Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vivo T1 5G Smartphone ભારતમાં લૉંચ, કિમંત 14,990 રૂપિયાથી શરૂ, દેશનો સૌથી તેજ 5G સ્માર્ટફોન

Webdunia
બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (19:57 IST)
Vivo T1 5G Smartphone ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એક પરફોર્મન્સ સ્માર્ટફોન હશે અને આમા યુઝર્સને ટર્બો પરફોર્મન્સ મળશે. ભારતમાં આ સ્માર્ટફોનને 14,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન વજનમાં ખૂબ જ હલકો છે અને જ્યારે તમે તેને કેરી કરશો તો તમને બિલકુલ નહીં લાગે કે તમારા ખિસ્સામાં એક સ્માર્ટફોન મુક્યો છે. કંપનીનો દાવો છે કે આ ભારતનો સૌથી ઝડપી 5G સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજીવાળો છે જેથી ગેમિંગ દરમિયાન આ સ્માર્ટફોન ગરમ નહી થાય.

જેવુ કે કંપનીનો દાવો છે, આ સ્માર્ટફોનમાં ટર્બો પ્રોસેસર છે, જે તોફાની પરફોર્મન્સ આપશે. આ પ્રોસેસર Snap Dragon 695 5G છે અને આ પ્રોસેસર 6mm ચિપસેટ સાથે આવે છે. તમને જણાવી દઈએ કે આ તેના સેગમેન્ટમાં સૌથી ઝડપી 5G સ્માર્ટફોન હશે. આ કંપનીનો દાવો છે અને કંપની આ વિશે જોર જોરથી વાત કરી રહી છે, આવી સ્થિતિમાં આ સ્માર્ટફોન યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ આપશે અને આ સ્માર્ટફોન કોઈપણ પ્રકારના અવરોધ વિના તેનું કામ કરશે.
 
જાણો કેટલો રહેશે રૈમ 

જો આપણે રેમ વિશે વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં 4GB, 6GB અને 8GB રેમનો વિકલ્પ મળશે, જેને યુઝર્સ 12GB રેમ સુધી વધારી શકે છે. તમને જણાવી દઈએ કે કંપનીએ દાવો કર્યો છે કે આ સ્માર્ટફોનમાં તમે શ્રેષ્ઠ રીતે મલ્ટીટાસ્કિંગ કરી શકો છો અને તમે બેકગ્રાઉન્ડમાં એક સાથે લગભગ 25 એપ્સ ઓપન રાખીને તેનો ઉપયોગ કરી શકો છો અને આ બધું હોવા છતાં પણ સ્માર્ટ ફોનમાં કોઈ સમસ્યા નથી. આવશે

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments