Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WhatsApp માં હવે ભૂલ સુધારવા માટે મળશે 2 દિવસનો સમય, આવી રહ્યુ છે ખાસ ફીચર

WhatsApp માં હવે ભૂલ  સુધારવા માટે મળશે 2 દિવસનો સમય, આવી  રહ્યુ છે ખાસ ફીચર
, શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (15:48 IST)
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર ઘણા બધા ફીચર્સ છે, જેમાંથી એક છે મેસેજ ડિલીટ ફોર એવરીવન. આ મેસેજની મર્યાદા હવે વધારીને બે દિવસ સુધી વધી શકે છે. . આની મદદથી તમે ભૂલથી મોકલેલા મેસેજને બે દિવસ સુધી ડિલીટ કરી શકો છો.
 
Whatsappવોટ્સએપની અંદરની દરેક સુવિધાઓ માટે ડિલીટ કરવા માટે હાલમાં 1 કલાકની સમય મર્યાદા છે અને ટૂંક સમયમાં તે બે દિવસ સુધીની થઈ શકે છે
 
વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfoએ માહિતી આપી છે કે WhatsApp ટૂંક સમયમાં જ દરેક માટે ડિલીટ કરવાની સમયમર્યાદા લંબાવવા જઈ રહ્યું છે, જે 2 દિવસ સુધીની હોઈ શકે છે.
 
આ ફીચરની મદદથી યુઝર્સ એ ચેટની અંદરથી દિવસો પછી પણ ભૂલથી મોકલેલા મેસેજને ડિલીટ કરી શકે છે.
 
અગાઉ, એક અઠવાડિયા સુધીની સમય મર્યાદા પર પરીક્ષણ કરવામાં આવતું હતું, પરંતુ આ પરીક્ષણ બંધ કર્યા પછી, તેને બે દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંજૂર કરેલી કોરોના સહાય અરજીને ઓફિશિયલ કોરોના ડેથ ગણવાની જરૂર, રાજ્ય સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી'