Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાંચ થશે Apple Iphone 11, જાણો કીમત અને ઇવન્ટની દરેક ડિટેલ

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (13:19 IST)
આજે એટલે કે 10 સપ્ટેમ્બર અમેરિકન ટેક કંપની Apple નવા આઇફોન સીરીઝ લોંચ કરશે. Apple Special Eventની ભારતીય સમયગાળાની મુજબ રાત્રે 10.30 વાગ્યાથી થશે. આ સમયની કંપની iphone 11, iphone 11 R અને iphone 11 max લોંચ કરશે. તેની સાથે સાથે iOS 13 ની પણ જાહેરાત થશે.
 
Appleનો આ ઇવેન્ટમાં માત્ર આઇફોન લાંચ નથી થશે, પણ બીજા પ્રોડોક્ટ્સ પણ લોંચ થશે. Apple વૉચ, Apple TV અને sOftware અપડેટસ મુખ્ય રૂપે સમાવેશ થાય છે. આશા છે કે કંપની આ સમયે Macbook Pro પણ લાંચ કરશે. લાંચ ઇવન્ટની સંપૂર્ણ કવરેજ.  
 
આ વર્ષ એપલ ત્રણ નવા આઇફોન લોંચ કરવા માટે તૈયાર છે. એક iphone XR ના આગલા વર્જનમાં આનો સમાવેશ થાય છે, જેમાં સૌથી ઓછી કિંમતમાં ભાવ હશે. ઉપરાંત iphone 11, iphone 11 R અને iphone 11 max. ડિઝાઇનમાં વધારે મોટી બદલાવની અપેક્ષા નથી, પરંતુ બેક પેનલ્સ પર ખૂબ ફેરફાર થશે. 
 
નવો આઇફોનમાં પણ ફેસ આઈડી હશે, નોચ પણ થશે અને આ સમયે પણ કંપની સ્ટેનલેસ સ્ટીલનો યૂજ કરી શકે  છે. આઇફોન 11 ના બે વેરિએન્ટ્સમાં ત્રણ રીઅર કેમરા, જ્યારે આઇફોન XR ના સકસેસરમાં બે રિયર કેમેરા આપવામાં આવ્યા.
 
Apple આ વખતના ત્રણ નવા આઇફોનમાં OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, અને  પાછલા સમયે કંપનીએ આઇફોન એક્સઆરમાં એલસીડી પેનલનો ઉપયોગ કર્યો હતું. iphone 11 માં 5.8 ઇંચ ડિસ્પ્લે જ્યારે iphone 11 max 6.5 ઇંચ ડિસ્પ્લે આપી રહ્યા છે. આ સમય પહેલા કરતા  Water resistantને સારું બનાવવાની કોશિશ કરવાનો પ્રયાસ કર્યુ છે અને Ip 68 રેટિંગ મળી શકે છે.
 
આઇફોન 11 સીરીઝ સાથે એપલ 3 ડી હેપ્ટીક બંધ કરી શકે છે. છેલ્લા વર્ષોની કંપનીએ આઇફોન એક્સઆરને હટાવી લીધું હતું. નવું આઇફોન 11 સીરીઝમાં નેક્સ્ટ જનરેશન A13 પ્રોસેસર લગાવશે જે અત્યારેન શુદા પ્રોસેસરથી ફાસ્ટ થશે.
 
આઇફોન 11 ની કિંમત 1000 ડોલર (લગભગ 75,541 રૂપિયા) થઈ શકે છે. મોટે પાયે અત્યાર સુધી આ ઉપકરણ અને સૉફ્ટવેર વિશે માહિતી છે. Evad3rs પ્રાઇસ લીકની વાત કરીએ તો અહીં આવો દાવો કરાયું છેકે Iphone 11 ની કિંમત 999 ડોલર હશે . 256GB વેરીએન્ટ 1199 ડોલર રહેશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments