Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Netflix ભારતીયો માટે લઈને આવ્યું 199 રૂપિયાનો સસ્તુ મોબાઈલ ઓનલી પ્લાન

Netflix ભારતીયો માટે લઈને આવ્યું 199 રૂપિયાનો સસ્તુ મોબાઈલ ઓનલી પ્લાન
, બુધવાર, 24 જુલાઈ 2019 (18:06 IST)
પ્રીમિયન વીડિયો સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિક્સએ અમેજન પ્રાઈમ વીડિયોજ અને બીજા સ્થાનીય ખેલાડીઓથી મળી રહી પ્રતિસ્પર્ધાના વચ્ચે ભારતીય યૂજર્સને લુભાવવા માટે 199 રૂપિયાનો મોબાઈલ ઓનલી પ્લાન રજૂ કર્યું છે. 
 
વીડિયો સામગ્રી ઉપલબ્ધ કરાવવા નેટફ્લિક્સ પાછલા ઘણા મહીનાથી ભારતમાં મોબાઈલ ઓનલી પ્લાનનો પરીક્ષણ કરી રહી છે. કંપનીએ તેમના ત્રણ પ્લાનને પણ પુનર્ઠિત કર્યું છે. 
 
 
નેટફ્લિક્સના નિદેશક (ઉત્પાદ નવોન્મેષણ) અજય અરોડાએ કહ્યુ કે ભારતીય  તેમના30 ટકા સમય મનોરંજન પર ખર્ચ કરે છે. દુનિયાના બીજા દેશો કરતા ભારતમાં વધારે લોકો મોબાઈલ ફોન પર સામગ્રી જુએ છે. 
 
તેને કહ્યું કે દુનિયાના બીજા કોઈ દેશ કરતા ભારતમાં મોબાઈલ ફોંન પર નેટ ફ્લિક્સ સેવા લેનારની સંખ્યા વધારે છે. તેને કહ્યું કે 199 રૂપિયાનો માસિક પ્લાન ભારત માટે બનાવ્યું છે. 
 
અરોડાએ કહ્યું કે કંપનીએ કેટલાક બીજા બજારોમાં આ રીતના મોબાઈલ ઓનલી પ્લાનનો પરીક્ષણ કર્યું છે પણ તેને હવે માત્ર ભારતમાં રજૂ કરવાની જાહેરાત કરાઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કારગીલ યુદ્ધનો એક એવો યોદ્ધા જેણે પરમવીરચક્ર મેળવવા માટે જ આર્મી જોઈંન કર્યુ હતુ .. વાંચો તેમની વીર ગાથા..