Festival Posters

Jio-ને ટક્કર આપવા આ કંપની માત્ર 20 રૂપિયામાં આપી રહી છે 1 GB ડાટા

Webdunia
મંગળવાર, 21 નવેમ્બર 2017 (14:55 IST)
રિલાંયસ જિયોના લાંચ થતા જ ટેલીકૉમ કંપનીઓએ ગ્રાહકોને લોભ આપવાના નિયમ બદલી લીધા છે. પાછ્લા વર્ષે જિયોના બજારમાં પગલા રાખતા જ ડેટા વાર ચાલી રહ્યું છે. જિયોએ બીજી ટેલીકૉમ કંપનીઓને મજબૂર કરી દીધું છે જો એ આવું નહી કરે તો એ તેમના ગ્રાહકોથી હાથ ધોવું પડ્શે. પણ બેગલૂરૂની એક કંપનીએ શાનદર ઑફર્સની સાથે બજાતમાં ઉતરી ગઈ છે. આ કંપનીનો નામ Wifi Dabba  છે જે માત્ર 20 રૂપિયામાં 1 જીબી ડાટા આપી રહી છે. જણાવી નાખે એ કંપની પાછલા 13 મહીનાથી બેંગલૂરૂમાં તેમની સર્વિસ આપી રહી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

સુનીતાના ખોળામાં 3 મહિનાની પુત્રીએ તોડ્યો હતો દમ, ગોવંદાને જોઈતો હતો પુત્ર, ડોક્ટરને વિનંતી કરતી રહી પત્ની

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

આગળનો લેખ
Show comments