Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2020: મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર સાથે શરૂ થશે, જાણો આઈપીલ 2020 શેડ્યુલ

Webdunia
મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (10:59 IST)
આઈપીએલ 2020: 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનનું શેડ્યૂલ બહાર આવ્યું છે. ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રનર-અપ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કર સાથે 13 મી સીઝનની શરૂઆત થશે. જોકે આ બંને ટીમો વચ્ચે ટક્કર સાથે જ શરૂ થવાની હતી પરંતુ કોરોનાના ભયને લીધે લીગ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.
 
બીસીસીઆઇએ થોડા દિવસો પહેલા યુએઈમાં આઈપીએલ ઇવેન્ટની જાહેરાત કર્યા પછી રવિવારે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં, 13 મી સીઝન સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી. બીસીસીઆઇએ માહિતી આપી છે કે 13 મી સીઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે યોજાશે. આવુ પહેલીવાર છે જ્યારે આઈપીએલની અંતિમ મેચ વીકડેમાં રમાશે.
 
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન 53 દિવસ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન 60 મેચ રમાશે. ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 13 મી સીઝનમાં 10 ડબલ હેડર મેચ હશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ડબલ હેડરના દિવસે બપોરે 3.30 વાગ્યે મેચ શરૂ થશે
S.No Match Center Date Day Time (IST) Stadium/City
1 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 19 સપ્ટેમ્બર 2020 શનિવાર 7:30 PM UAE
2 દિલ્હી કેપિટલ્સ (DC) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 20 સપ્ટેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
3 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 20 સપ્ટેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
4 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 21 સપ્ટેમ્બર 2020 સોમવાર 7:30 PM UAE
5 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 22 સપ્ટેમ્બર 2020 મંગળવાર 7:30 PM UAE
6 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 23 સપ્ટેમ્બર 2020 બુધવાર 7:30 PM UAE
7 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 24 સપ્ટેમ્બર 2020 ગુરુવાર 7:30 PM UAE
8 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 25 સપ્ટેમ્બર 2020 શુક્રવાર 4:00 PM UAE
9 રાજસ્થાન રોયલ્સ (RR) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 26 સપ્ટેમ્બર 2020 શનિવાર 7:30 PM UAE
10 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 27 સપ્ટેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
11 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 27 સપ્ટેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
12 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 28 સપ્ટેમ્બર 2020 સોમવાર 7:30 PM UAE
13 રાજસ્થાન રોયલ્સ (RR) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 29 સપ્ટેમ્બર 2020 મંગળવાર 4:00 PM UAE
14 દિલ્હી કેપિટલ્સ (DC) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 30 સપ્ટેમ્બર 2020 બુધવાર 7:30 PM UAE
15 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 1 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
16 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 2 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
17 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 3 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
18 દિલ્હી કેપિટલ્સ (DC) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 4 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
19 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 4 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
20 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 5 ઓક્ટોબર 2020 સોમવાર 7:30 PM UAE
21 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 6 ઓક્ટોબર 2020 મંગળવાર 7:30 PM UAE
22 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 7 ઓક્ટોબર 2020 બુધવાર 7:30 PM UAE
23 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 8 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
24 દિલ્હી કેપિટલ્સ (DC) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 9 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
25 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 10 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
26 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 11 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
27 રાજસ્થાન રોયલ્સ (RR) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 11 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
28 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 12 ઓક્ટોબર 2020 સોમવાર 7:30 PM UAE
29 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 13 ઓક્ટોબર 2020 મંગળવાર 7:30 PM UAE
30 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 14 ઓક્ટોબર 2020 બુધવાર 7:30 PM UAE
31 રાજસ્થાન રોયલ્સ (RR) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 15 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
32 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 16 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
33 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 17 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
34 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 18 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
35 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 18 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
36 રાજસ્થાન રોયલ્સ (RR) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 19 ઓક્ટોબર 2020 સોમવાર 7:30 PM UAE
37 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 20 ઓક્ટોબર 2020 મંગળવાર 7:30 PM UAE
38 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 21 ઓક્ટોબર 2020 બુધવાર 7:30 PM UAE
39 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 22 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
40 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 23 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
41 દિલ્હી કેપિટલ્સ (DC) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 24 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
42 રાજસ્થાન રોયલ્સ (RR) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 25 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
43 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 25 ઓક્ટોબર 2020 રવિવાર 7:30 PM UAE
44 દિલ્હી કેપિટલ્સ (DC) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 26 ઓક્ટોબર 2020 સોમવાર 7:30 PM UAE
45 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) 27 ઓક્ટોબર 2020 મંગળવાર 7:30 PM UAE
46 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 28 ઓક્ટોબર 2020 બુધવાર 7:30 PM UAE
47 મુંબઈ ઇન્ડિયન્સ (MI) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 29 ઓક્ટોબર 2020 ગુરુવાર 7:30 PM UAE
48 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 30 ઓક્ટોબર 2020 શુક્રવાર 4:00 PM UAE
49 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 31 ઓક્ટોબર 2020 શનિવાર 7:30 PM UAE
50 રાજસ્થાન રોયલ્સ (RR) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 1 નવેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
51 સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) Vs કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) 1 નવેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE
52 દિલ્હી કેપિટલ્સ (DC) Vs રાજસ્થાન રોયલ્સ (RR) 2 નવેમ્બર 2020 સોમવાર 7:30 PM UAE
53 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 3 નવેમ્બર 2020 મંગળવાર 7:30 PM UAE
54 કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) Vs સનરાઈઝર્સ હૈદ્રાબાદ (SRH) 4 નવેમ્બર 2020 બુધવાર 7:30 PM UAE
55 કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) Vs દિલ્હી કેપિટલ્સ (DC) 5 નવેમ્બર 2020 ગુરુવાર 7:30 PM UAE
56 રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) Vs મુંબઈ ઇન્ડિયન્સ (MI) 6 નવેમ્બર 2020 શુક્રવાર 7:30 PM UAE
57 Qualifier-1 TBD TBD 7:30 PM UAE
58 Eliminator TBD TBD 7:30 PM UAE
59 Qualifier-2 TBD TBD 7:30 PM UAE
60 FINAL 10 નવેમ્બર 2020 રવિવાર 7:30 PM UAE

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન 53 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન 60 મેચ રમાશે. ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 13મી સીઝનમાં 10 ડબલ હેડર મેચ હશે. મેચની શરૂઆત ભારતીય સમયનુસાર 7.30 કલાકે થશે. ડબલ હેડર મેચવાળા દિવસે એક મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AAm AAdmi Party- કેજરીવાલે દિલ્હીની તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા બાદ કહ્યું હતું કે ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન કોઈ ટીમ.

મુંબઈમાં બેસ્ટ બસ સાથે બીજો અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

મુંબઈના વરલીમાં પૂનમ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી, 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

"જો સરકાર બનશે તો અમે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપીશું", તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત

19 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત નેતાએ કેન્દ્ર સરકારને આપી ચેતવણી

આગળનો લેખ
Show comments