Webdunia - Bharat's app for daily news and videos

Install App

International Yoga Day 2021 : શરીરને ફિટ રાખવા માટે કરો આ યોગા પેટ ઓછું કરવામાં મળશે મદદ

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (09:10 IST)
અંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનને ઉજવાય છે. શરીરને આંતરિક રૂપથી ફિટ રાખવા માટે યોગા જરૂરી છે. યોગ કરવાથી તમે આખો દિવસ સારું અનુભવ કરે છે સાથે જ શરીર સ્ટ્રેચબલ હોય છે. 
 
તાડાસન 
આ આસન તમારા શરીરને લચીલો બનાવે છે. તેમજ શરીરને હળવુ કરે છે અને આરામ આપે છે. આ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. સાથે જ માંસપેશીઓમાં ખૂન લચીલોપન લાવે છે. આ આસનને કરવા 
માટે ઉભા થઈને તમારા કમર અને ગરદનને સીધો રાખવું. હવે તમે તમારા હાથને માથાના ઉપર કરવુ અને શ્વાસ લેતા ધીમે-ધીમે આખા શરીરને ખેંચવું. તેમજ આ ખેંચાવને અનુભવ કરવું. થોડા સમય માટે આ 
પૉજિશનમાં હોલ્ડ કરવું. 
 
ભુજંગાસન 
તેને કરવાથી બેડોલ કમર પાતળી અને સુડોલ બને છે. તેની મદદથી જાડાપણુ ઓછુ હોય છે. સાથે જ શરીર સુંદર અને કાંતિમય બને છે. આ આસન કરવા માટે જમીન પર સૂઈને અને પીઠને વળીને કરાય છે. આ 
આસનને સર્પ મુદ્રા પણ કહેવાય છે કારણ કે તેને કરતા સમયે તમારો માથુ સાંપના ઉઠેલા ફનની મુદ્રામાં હોય છે. 
 
ઉદરાકર્ષણ આસન 
આ આસન કરવાથી સ્પાઈનલની મુશ્કેલીઓમાં ખૂબ આરામ મળે છે. સાથે જ પેટની ચરબી, કબ્જ, એસિડીટી અને ભૂખ ન લગવા જેવી સમસ્યાઓ ઠીક હોય છે. તેને કરવા માટે ઘુંટણ વળીને બન્ને પગની એડી અને 
પંજા પર બેસી જાઓ અને હાથને ધૂંટણ પર રાખી ગહરી શ્વાસ ભરવી. શ્વાસ કાઢતા જમણા ધૂંટણને ડાબા પંજાની પાસે જમીન પર રાખી અને ડાબા ઘૂંટણને છાતીની તરફ દબાવો. આ કરતા સમયે પેટ પર દબાન 
બને છે. 
 
તિતલી આસન 
તેને કરવાથી માસિક ધર્મના દુખાવો ઓછુ થઈ જાય છે અને પ્રજનન અંગ મજબૂત હોય છે. તેને કરવા માટે પગને સામે ફેલાવતા બેસી જાઓ અને કરોડરજ્જુની સીધો રાખો. હવે ઘૂંટણને વાળવો અને બન્ને પગને 
વચ્ચે લાવો અને બન્ને હાથથી તમારા પગને જોરથી પકડી લો. એડીને જનનાંગની નજીક રાખવાનો પ્રયત્ન કરો અને બટરફ્લાયની પાંખોની જેમ બંને પગને નીચે અને ઉપર હલાવવા શરૂ કરો. તેને કરતા સમયે 
શ્વાસ લેવી અને છોડવી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments