Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dil se Desi- ભારતના પ્રસિદ્ધ વ્યંજન

Food Facts- Did you Know

Webdunia
રવિવાર, 7 ઑગસ્ટ 2022 (11:05 IST)
ઢોકળા- ઢોકળાનુ નામ પણ ભારતના સૌથી પ્રસિદ્ધ વ્યંજનોની યાદીમાં શામેલ છે. જણાવીએ કે ઢોકળા એક ગુજરાતી ભોજન છે જે તેમના વિશિષ્ટ સ્વાદ માટે ઑળખાય છે. ગુજરાતમાં ઢોકળા એક પ્રસિદ્ધ નાશ્તો છે જેને દરેક કોઈ ખાવુ પસંદ કરે છે. ઢોકળા માત્ર ગુજરાત જ નહી પણ આખા ભારતમાં ખાવામાં આવે છે. 
 
વડા પાવ- વડા પાવ આમ તો મુબંઈનો પ્રસિદ્ધ ફૂડ છે પણ ધીમે-ધીમે આ આખા ભારતમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ બની ગયો છે. તમે વડા પાવ સ્ટ્રાલને મુંબઈ સિવાય બીજા શહરોમાં પણ જોઈ શકો છો. જણાવીએ કે વડા પાવ એક મરાઠી વ્યંજન છે જેમાં બટાટાના વડાને પાવની અંદર રાખીને બનાવવામાં આવે છે. લીલા મરચાં અને કોથમીરની ચટણી વડા પાવનો સ્વાદ વધારી નાખે છે. 
 
છોલે ભટૂરે 
છોલે ભટૂરે ભારતના સૌથી પ્રસિદ્ધ વ્યંજનોમાંથી એક છે. તમને જણાવીએ કે પહેલા પંજાબના કેટલાક ભાગમાં છોલે ભટૂરે એક સ્ટ્રીટ ફૂડના રૂપમાં ચલન હતો પણ હવે આ વ્યંજનને ઉત્તર ભારતના બીજા ભાગોમાં ખૂબ પસંદ કરાય છે. આ વ્યંજનમાં ચણાને ઘણા પ્રકારના મસાલાની સાથે ફ્રાઈ કરીને તૈયાર કરાય છે અને આ મેંદાથી બનેલી તળેલી રોટલીની સાથે ખાવામાં આવે છે. છોલે ભટૂરે પંજાબીઓની પસંદની ડિશ છે અને સામાન્ય રીતે તેને સ્ટ્રીટ ફૂડના રૂપમાં ખાવામાં આવે છે. 
 
મક્કાની રોટલી અને સરસવનુ સાગ 
આમ તો મક્કાની રોટલી અને સરસવનુ સાગ પંજાબની પ્રખ્યાત વાનગીઓ છે, પરંતુ તેનું નામ પણ ભારતની મુખ્ય વાનગીઓની યાદીમાં સામેલ છે. આ એક એવું ભોજન છે. જે સમગ્ર ભારતમાં પસંદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ રેસિપીમાં સરસવના તાજા પાનમાંથી સરસવના શાક બનાવવામાં આવે છે અને રોટલી મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. આ સિવાય આ વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેને બ્રેડ પર બટર લગાવીને ખાવામાં આવે છે.
 
લિટ્ટી ચોખા
 
લિટ્ટી ચોખા એ ભારતનું સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે મુખ્યત્વે ભારતના બિહાર રાજ્યમાં પ્રખ્યાત છે. જો કે, તમને આ વાનગી ભારતમાં કોઈપણ રેસ્ટોરન્ટમાં મળી શકે છે.  લિટ્ટી ચોખા એક એવો સ્વાદિષ્ટ ખોરાક છે જે તમે લંચ, ડિનર અને કોઈપણ ખાસ પ્રસંગે ખાઈ શકો છો. આ પ્રખ્યાત ભારતીય ભોજન આટા, સત્તુ અને સાથે તૈયાર કરવામાં આવે છે. રીંગણ ભરતા સાથે ખાય છે.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments