Festival Posters

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

Webdunia
ગુરુવાર, 27 જૂન 2024 (15:13 IST)
Monsoon cloth Drying tips- વરસાદની ઋતુ સૌને ખૂબ પ્રિય છે પણ આ ઋતુમાં સૌથી મોટી સમસ્યા છે કપડા સુકાવવાની . કારણ કે તડકો આવતો નથી અને કપડા સારી રીતે ન સુકવવાને કારણે તેમાંથી ભીનાશની દુર્ગંધ આવે છે. તેના માટે માનસૂનમાં કેટલાક સરળ ઉપાય અજમાવીને ભીના કપડાને સારી રીતે શુકાવી શકે છે. 
 
1. કપડાને મશીનમાં બે વાર ડ્રાયર કરીને સુકાવવો. 
 
2. જેનાથી કપડા જલ્દી સુકી જશે. 
 
3. જે રૂમમાં  કપડા સૂકાવા માટે મૂક્યા છે ત્યાં ખૂણામાં એક સુગંધદાર અગરબત્તી સળાગીવેને મૂકી દો. તેના ધુમાડોથી કપડામાં ભેજની દુર્ગંધ દૂર થશે બીજું એ જલ્દી સુકાઈ પણ જશે.
 
4. કપડા ધોતી સમયે તેમાં થોડુ વિનેગર નાખી દો. વિનેગર ન હોય તો લીંબુનો રસ પણ નાખી શકો છો. 
 
5. કપડાની સાથે રૂમમાં કે કોથળીમાં મીઠું ભરીને મૂકી નાખો. જેનાથી કપડાથી માશ્ચરાઈજર સોકી લેશે અને સૂકવામાં મદદ કરશે. 
 
6. કપડાને જુદા-જુદા હેંફરમાં લટકાવીને રૂમમાં સૂકાવા માતે મૂકો અને બારીઓ-બારણા ખોલી દો. તેનાથી હવા કપડામાં આર-પાર સરલતાથી પહોંચશે અને એ જલ્દી સૂકી જશે. 
 
6. રસોડામાં વપરાતુ બેકિંગ સોડા પણ  દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. કપડા ધોતી વખતે તેમાં ચમચી બેકિંગ સોડા નાખી શકો છો. 

Edited By- Mnica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોલેજથી પરત ફરતી વખતે સ્કૂટર ચલાવતા એક વિદ્યાર્થીનું મોત; આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

અકાસા એરને મોટો ફટકો પડ્યો છે, સહ-સ્થાપક પ્રવીણ ઐયરે રાજીનામું આપ્યું છે અને આનંદ શ્રીનિવાસન પદ સંભાળશે.

મહિલા ગાયબ, સાપની ચામડી પાછળ છોડી ગઈ: ઉત્તર પ્રદેશના ગામથી ભાગી જવાથી સાપનો ડર ફેલાયો

Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર: ધાકડ ઓપનર અભિષેક શર્મા હોસ્પિટલમાં દાખલ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ

વધુ જુઓ..

ધર્મ

મહાશિવરાત્રી 2026 - શિવ અને ગંગામાં શું સંબંધ છે

Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

આગળનો લેખ
Show comments