Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pre Monsoon Tips:- વરસાદ પહેલા ચેક કરી લો ઘરની આ વસ્તુઓ, નહી આવશે ભેજ

Pre Monsoon Tips:- વરસાદ પહેલા ચેક કરી લો ઘરની આ વસ્તુઓ, નહી આવશે ભેજ
, રવિવાર, 9 જુલાઈ 2023 (14:25 IST)
ગરમી પછી વરસાદના મૌસમ રાહત લઈને આવે છે પણ વરસાદના દિવસોમાં મોટા ભાગે ઘરમાં ભેજ અને ફંગસની સમસ્યા વધી જાય છે. અમે તમને કેટલાક એવા ટીપ્સ જણાવી રહ્યા છે. જેને અજમાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.
 
- ઘરને ભેજ થી બચાવવાનો સૌથી અસરદાર ઉપાય છે પ્રાકૃતિક હવા અને તડકો. તેથી ઘરની બારી અને બારણા થોડી વાર માટે ખુલ્લા રાખો જેથી હવા અને તડકો ઘરમાં આવે.
 
- બાથરૂમ અને રસોડા બે એવી જગ્યા છે કે હમેશા ભીની રહે છે. આ જગ્યાઓ પર પાણીના ઉપયોગ પછી તેને સૂકો રાખવાની કોશિશ કરવી. સાથે જ આ જગ્યાઓ પર કીટનાશક નાખો અને- ફ્યૂમિગેશન જરૂર કરાવો.
 
-વરસાદના મૌસમ શરૂ થતા પહેલા ચેક કરી લો કે કોઈ દીવારમાં દરાડ તો નથી. જો છે તો આ ભેજનો કારણ થઈ શકે છે. તેથી સમય રહેતા દરાડોમાં વાટરપ્રૂફિંગ કરાવી લો  અને તેમાં ચૂનો ભરી નાખો.
 
- વરસાદના દિવસોમાં ઘરની દરરોજ સફાઈ જરૂરી છે. સફાઈ પછી લવિંગ અને તજ ને અડધા કલાક સુધી પાણીમાં ઉકાળી લો અને આ પાણીને બોટલમાંબ ભરીને પૂરા ઘરમાં તેનો સ્પ્રે કરવો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

shiny hair tips- વધુ રેશ્મી કરવા શેમ્પુમાં ઉમેરો આ વસ્તુ